જલસો : ગુજરાતના ઈતિહાસના સુવર્ણયુગના સર્જક એટલે સોલંકી વંશના યુગપ્રવર્તક શાસકો
ગુજરતની ભૂમિ પર માત્ર સાહસની જ નહિ પણ જ્ઞાનની પણ જ્યોત જલાવનાર શાસક
પ્રજાના કલ્યાણને સર્વોપરી ગણીને જીવનાર શાસક
ગુજરાતની શૌર્યવાન ભૂમિ અને તેના પર રાજ કરી ચુકેલા મહાન શાસકો. આમ તો ગુજરાતે જોયા છે ઘણાયે પ્રતાપી રાજાઓ પણ એ રાજાઓમાં શ્રેષ્ઠ નામ એટલે મહારાજ સિદ્ધરાજ જયસિંહ. સોલંકી વંશના યુગપ્રવર્તક શાસક. ગુજરાતના નાના રજવાડાંને એક કરનાર મહાન શાસક, માળવા અને એક અન્ય પડોશી રાજ્યોના યુદ્ધનો કાયમી નિવેડો લાવનારા શાસક. ગુજરતની ભૂમિ પર માત્ર સાહસની જ નહિ પણ જ્ઞાનની પણ જ્યોત જલાવનાર શાસક.એક એવો રાજા જેના રાજમાં ગુજરાતમાં પુસ્તક હાથીની અંબાડી પણ શોભી ઉઠ્યું અને રાજા પગપાળો ચાલ્યો.જેણે ગુજરાતનો તેનો સુવર્ણકાળ આપ્યો. પ્રજાના કલ્યાણને સર્વોપરી ગણીને જીવનાર શાસક.
ગુજરાતના ઇતિહાસની અમર કથાઓ –The History Of Gujarat
ગુજરાતની આ ભૂમિ સદીઓ સુધી પોતનાએ મહારાજની કથાને વાગોળશે
એમના મહાયોગદાનને ગુજરાતની આ ભૂમિ સદીઓ સદીઓ સુધી પોતના એ મહારાજની કથાને વાગોળશે. સરસ્વતી નદીના સુકાયેલા પત્ની રેખાઓમાં અંકિત રહેશે મહારાજ જયસિંહનો ઈતિહાસ.