Get The App

વડોદરા: ફાયર એકેડેમીના પ્રિન્સિપાલના બેન્ક એકાઉન્ટમાંથી બારોબાર રૂપિયા ટ્રાન્સફર થયા

- ઓનલાઈન ભેજાબાજે ગૂગલ પે અને પેટીએમ મારફતે વિવિધ એકાઉન્ટમાં પૈસા મોકલ્યા અને ગ્રાહકને મેસેજ પણ ના આવ્યો

Updated: Nov 20th, 2021


Google News
Google News
વડોદરા: ફાયર એકેડેમીના પ્રિન્સિપાલના બેન્ક એકાઉન્ટમાંથી બારોબાર રૂપિયા ટ્રાન્સફર થયા 1 - image


વડોદરા, તા. 20 નવેમ્બર 2021 શનિવાર

પંચમહાલ જિલ્લાના નદીસર વછેસર ખાતે આવેલા ગુજરાત ફાયર એકેડેમીના પ્રિન્સિપાલ રોહિત અરવિંદભાઈ પટેલના ડેસર તાલુકામાં આવેલી એક્સિસ બેંકના એકાઉન્ટમાંથી કોઈ ભેજાબાજે પેટીએમ અને ગુગલ મારફતે વિવિધ બેંકોમાં 1.25 લાખ રૂપિયા બારોબાર ટ્રાન્સફર કરી દીધા હતા હોવાની જાણ ફાયર એકેડમીના પ્રિન્સિપાલને થતા તેમને ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Tags :
Vadodara

Google News
Google News