Get The App

સાવલી તાલુકાના વાંકાનેર ગામે ચાલતા જુગારધામ દરોડો : 6 ઝડપાયા

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
સાવલી તાલુકાના વાંકાનેર ગામે ચાલતા જુગારધામ દરોડો : 6 ઝડપાયા 1 - image


Gambling Raid in Vadodara : વડોદરાના સાવલી તાલુકાના વાંકાનેર ગામે ચેલીયા તલાવડી પાસે જુગારનો અડ્ડો ચાલતો હોવાની માહિતી ગ્રામ્ય એલસીબીને મળી હતી. જેથી એલસીબીની ટીમે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા છ જુગારીઓ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેઓ પાસેથી રોકડા રૂપિયા 16,500 કબજે લીધા હતા.

જેમાં (1) સુનિલ રાવજીભાઈ રાણા (રહે. રાણાવાસ વાંકાનેર ગામ, તાલુકો સાવલી) (2) ફિરોજ ફકીરભાઈ ચૌહાણ (રહે. બીલ મિલાપાર્ક ગોઠડા ગામ, તાલુકો સાવલી) (3) રફીક મોહમ્મદભાઈ મહેડા (4) જુનેદ અકબરભાઈ મલેક (5) મોઈન ભીમસિંહ રાણા તથા (6) મૌલિક મહેમુદભાઈ રાણા (તમામ રહે. વાંકાનેર ગામ)નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News