Get The App

વડોદરાના છાણી ગામમાં વારંવાર કાર્પેટીંગના કારણે રોડ ઊંચા થતાં દુકાનોમાં પાણી ભરાતા વિરોધ

Updated: Mar 17th, 2025


Google News
Google News
વડોદરાના છાણી ગામમાં વારંવાર કાર્પેટીંગના કારણે રોડ ઊંચા થતાં દુકાનોમાં પાણી ભરાતા વિરોધ 1 - image


Vadodara : વડોદરા શહેરના ઉત્તર છેવાડે આવેલા છાણી ગામમાં આવેલ છાણી શાક માર્કેટથી દુમાડ રોડ પર અવારનવાર રોડ પર કાર્પેટ કરવામાં આવતી હોવાના કારણે રોડ ઊંચો થઈ જવાના કારણે ગામમાં આવેલી દુકાનોમાં વરસાદી પાણી આવી જતાં હોય છે જેના પગલે દુકાનોમાં પાણી ભરાઈ જવાથી દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરિણામે દુકાનદારો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Tags :
VadodaraVadodara-CorporationChhaniProtest

Google News
Google News