Get The App

વડોદરામાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી સોનાની ચેન લઈ પાડોશી ફરાર

Updated: Feb 17th, 2025


Google News
Google News
વડોદરામાં સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી સોનાની ચેન લઈ પાડોશી ફરાર 1 - image


Vadodara Chain Snatching : વડોદરાના માંજલપુરમાં સૂર્ય દર્શન ટાઉનશિપમાં રહેતા 64 વર્ષના પ્રસન્ના નારાયણભાઈ પાણીકર સિક્યુરિટી સર્વિસમાં નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે મારા ઘરે હતો સોલર સાફ કરવા માટેની પાઇપની કામગીરી માટે પ્લમ્બરને બોલાવ્યો હતો. હું પ્લમ્બરને રેતી આપતો હતો તે દરમિયાન બપોરે દોડ વાગે મારા ઘરની સામે રહેતો રમેશ ઠાકોર મારી તરફ દોડી આવ્યો હતો. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી રમેશ ઠાકુરે મને માર માર્યો હતો. ઝપાઝપીમાં મારા ગળામાં પહેરેલી સોનાની ચેન તૂટીને નીચે પડી જતા. આરોપી ચેન લઈને જતો રહ્યો હતો.

Tags :
VadodaraChain-SnatchingManjalpur-Police-Station

Google News
Google News