જામનગર માં મોબાઇલ એપ્લીકેશન માં ક્રિકેટ મેચ નિહાળી રનફેરનો જુગાર રમતાં શખ્સ ઝડપાયો
જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં જાહેરમાં પોતાના મોબાઈલમાં ની આઈ ડી માં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક શખ્સ ને પોલીસે ઝડપી લીધો છે.
જામનગર માં પંચે શ્વર ટાવર માર્ગે કલ્યાણી ડેરી પાસે ગત રાત્રે પોતાના મોબાઇલમા ની આઇ.ડી. પર પાકિસ્તાન ચેમપીયન ટી 20 કપ ક્રિકેટ મેચના હારજીત વિગેરે પર સોદાઓ પાડી જુગાર રમતા જીગ્નેશ દીનેશભાઈ કલ્યાણી ને રૂપીયા 1,500 રોકડા તથા મોબાઇલ ફોન સાથે પોલીસે ઝડપી લીધો હતો.