Get The App

પોર જીઆઈડીસીમાં પાઉચમાં વેચાતો દારૂ : એકની ધરપકડ

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
પોર જીઆઈડીસીમાં પાઉચમાં વેચાતો દારૂ : એકની ધરપકડ 1 - image


વડોદરા, તા. 09 નવેમ્બર 2023, ગુરૂવાર

પોર જીઆઇડીસીમાં આવેલી કોલોનીમાં રહેતો સંજય જયંતીભાઈ પાટણવાડીયા પોતાના ઘરમાં દારૂનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરે છે તેવી બાતમીના આધારે વરણામા પોલીસે દરોડો પાડયો હતો અને ઘરમાં છુપાવેલા દારૂના 300 જેટલા પાઉચ પોલીસે કબજે કર્યા હતા આ અંગે પોલીસે સંજય પાટણવાડીયાની ધરપકડ કરી હતી જ્યારે વડોદરામાં રહેતા કલ્પેશ માછીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News