Get The App

ગુજરાતના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: એક સાથે 157 નાયબ મામલતદાર, 57 રેવન્યુ ક્લાર્કની બદલી

Updated: Apr 3rd, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: એક સાથે 157 નાયબ મામલતદાર, 57 રેવન્યુ ક્લાર્કની બદલી 1 - image


Gujarat Revenue Department Transfer Order : ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓને લઈને સમાચાર સામે આવ્યા છે. જેમાં વિભાગ દ્વારા મોટાપાયે ફેરફાર કરીને 157 નાયબ મામલતદાર અને 57 રેવન્યુ કલાર્કની બદલીના આદેશ કર્યા છે. જેમાં સાબરકાંઠાના જિલ્લામાં 12 નાયબ મામલતદારની બદલીથી નિમણૂક કરવામાં આવી છે.  

આ પણ વાંચો: ગુજરાતના 261 ASIની બઢતી સાથે બદલી, પ્રમોશન આપીને PSI બનાવાયા

ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા નાયબ મામલતદાર, વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓની આંતર જિલ્લા બદલીને લઈને નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં મહેસૂલ વિભાગ હેઠળના નાયબ મામલતદારનું નામ, હાલની ફરજનું સ્થળ અને બદલીથી નિમણૂક કરાયેલા જિલ્લાની યાદી જાહેર કરી છે. 

જુઓ મહેસૂલ વિભાગનું બદલીનું જાહેરનામું

ગુજરાતના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: એક સાથે 157 નાયબ મામલતદાર, 57 રેવન્યુ ક્લાર્કની બદલી 2 - image

ગુજરાતના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: એક સાથે 157 નાયબ મામલતદાર, 57 રેવન્યુ ક્લાર્કની બદલી 3 - image

ગુજરાતના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: એક સાથે 157 નાયબ મામલતદાર, 57 રેવન્યુ ક્લાર્કની બદલી 4 - image

ગુજરાતના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: એક સાથે 157 નાયબ મામલતદાર, 57 રેવન્યુ ક્લાર્કની બદલી 5 - image

ગુજરાતના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: એક સાથે 157 નાયબ મામલતદાર, 57 રેવન્યુ ક્લાર્કની બદલી 6 - image

ગુજરાતના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: એક સાથે 157 નાયબ મામલતદાર, 57 રેવન્યુ ક્લાર્કની બદલી 7 - image

Tags :