Get The App

GASના 9 અધિકારીઓને બઢતી આપવાનો ગુજરાત સરકારનો નિર્ણય, પગાર પણ વધ્યા

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
GASના 9 અધિકારીઓને બઢતી આપવાનો ગુજરાત સરકારનો નિર્ણય, પગાર પણ વધ્યા 1 - image


GAS officers Promotion: ગુજરાતના GASના 9 અધિકારીઓની બઢતીના આદેશ આપવામાં આવ્યા છે. આ તમામ અધિકારીઓના પગાર ધોરણમાં પણ વધારો કરાયો છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ આપ્યા છે.

ગુજરાત વહીવટી સેવા (સીનિયર સ્કેલ) (પે મેટ્રિક્સમાં લેવલ-12, એટલે કે ₹78,800-2,09,200) ના નીચેના અધિકારીઓને ગુજરાત વહીવટી, સેવા (સીલેક્શન સ્કેલ) (પે મેટ્રિક્સમાં લેવલ-13, એટલે કે. ₹ 1,23,100 - 2,15,900) તરીકે બઢતી કરાઈ છે. 

  1. બી.એસ.પટેલ
  2. ડી.એમ.પંડ્યા
  3. આર.ડી.ભટ્ટ
  4. કે.પી.પાટીદાર
  5. શ્રીમતી. એસ.એ.પટેલ
  6. એન.એ.રાજપૂત
  7. આર.એમ.રાયજાદા
  8. વાય.એ.દેસાઈ
  9. એમ.આર.પરમાર

GASના 9 અધિકારીઓને બઢતી આપવાનો ગુજરાત સરકારનો નિર્ણય, પગાર પણ વધ્યા 2 - image

આ પણ વાંચો: ગુજરાતમાં GAS કેડરના 37 અધિકારીઓની સામૂહિક બદલી, સામાન્ય વહીવટ વિભાગે આપ્યો આદેશ


Google NewsGoogle News