સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, GPSC દ્વારા 2024 માટે ભરતી કેલેન્ડર જાહેર

જીપીએસસીએ વર્ષ 2024 માટે વિવિધ કેડરમાં 1625 જગ્યા પર ભરતી કરવાની જાહેરાત કરી

વર્ષ 2023માં વર્ગ-1, 2ની 100 જગ્યા, 2022માં 100 જગ્યા પર ભરતી જાહેર કરાઇ હતી

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, GPSC દ્વારા 2024 માટે ભરતી કેલેન્ડર જાહેર 1 - image


GPSC Recruitment Calendar 2024 : સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 2024નું બરી કેલેન્ડર આજે બુધવારે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 1625 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવશે. અગાઉ વર્ષ 2023માં વર્ગ-1 અને 2ની 100 જગ્યા તેમજ 2022માં પણ 100 જગ્યા પર ભરતી જાહેર કરાઇ હતી.

સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, GPSC દ્વારા 2024 માટે ભરતી કેલેન્ડર જાહેર 2 - imageસરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, GPSC દ્વારા 2024 માટે ભરતી કેલેન્ડર જાહેર 3 - imageસરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, GPSC દ્વારા 2024 માટે ભરતી કેલેન્ડર જાહેર 4 - imageસરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, GPSC દ્વારા 2024 માટે ભરતી કેલેન્ડર જાહેર 5 - image

જીપીએસસી દ્વારા આ અંગેની વધુ વિગતો મેળવવા આયોગની વેબસાઈટ  https://gpsc.gujarat.gov.in/ પર અથવા સત્તાવાર ટ્વિટર હેન્ડલ GPSC OFFICIALને ફોલો કરવાની સલાહ ઉમેદવારોને અપાઈ છે. છે.


Google NewsGoogle News