ગાંધીનગર તકરાર નિવારણ પંચનો ચુકાદો : કોરોના કાળમાં ડે-કેર સારવાર લેનાર દર્દીને વીમા કંપની વળતર ચૂકવે
ઈરડાના પરિપત્રનો ભંગ કરીને કોરીના કાળના દર્દી રાપિતા-પુત્રની ડે-કેર ટ્રીટમેન્ટને ડોમીસીપલ હોસ્પિટલાઈઝેશન ગણી વૌમાના દાવાની કપાત કરી વળતર ચૂકવવાનો ઇન્કાર કરનાર ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ કંપનીને ફટકાર લગાવી હતી. ગાંધીનગર ગ્રાહક તકરાર નિવારણ પંચના પ્રમુખ ડી.ટી.સોની અને મેમ્બર સંદીપ પંડયાની બેંચે કોરાના કાળ દરમ્યાન સારવાર કરાવનાર દર્દીઓ માટે રાહત કર્તા એવો મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કમીશને સીમાચિહ્નરૂપ ચુકાદામાં સ્પષ્ટ પણે ઠરાવ્યું હતું. કોરોના કાળની કટોકટીભરી સ્થિતિમાં આ પ્રકારે વીમા કંપની દ્વારા સંખ્યાબંધ કેસોમાં ઉદાસીન વલણ દાખવાયુ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. એટલું જ નહી, ઈરડાનો તા.૪-૩-૨૦૨૦ના પરિપત્ર આદેશાત્મક હોવાથી વીમા કંપની તેનું પાલન કરવા બંધાઈ છે છતાં પ્રતિવાદી વીમા કંપનીએ ઇરડાના આ પરિપત્રને પણ અવગત છે. ઇરડાના પરિપત્રની પાલન કરવાની અને તેની ગરિમા જાળવવા વીમા કંપનીની કરજ છે.
પંચે પોતાના હુકમમાં ઠરાવ્યું કે, આ પોલિસીધારક ગ્રાહકની સેવામાં ખામીનો બહુ સ્પષ્ટ કેસ બને છે અને તેથી વીમા કંપનીને જવાબદાર ઠરાવવામાં આવે છે. ઈરડાના પરિપત્રમાં કોરોના કેસોના કિસ્સામાં કોઈપણ સમીક્ષા કર્યા વિના તેને નામંજૂર કરવો નહી તેવી સ્પષ્ટ આદેશાત્મક સૂચના હોવાછતાં વીમા કંપની દ્વારા કોરોના દર્દીઓના વીમાના દાવાને ધરાર ફગાવાયો છે. પુરાવા અને મેડિકલ ડોકયુમેન્ટસ પરથી સ્પષ્ટ છે કે, ફરિયાદી પિતા-પુત્ર વીમા કંપનીને ફરિયાદી પિતા-પુત્રની કુલ દાવાની ચૂકવવાની બાકી ખેતીને કોરોનાગ્રસ્ત બન્યા હતા. પંચે પ્રતિવાદી ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા કસૂરવાર વીમા કંપની ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ કંપનીને કરમાન કર્યું છે.
કોરોનાકાળ દરમ્યાન ડે-કેરટ્રીટમેન્ટનો કલેઈમ નામંજૂર કરવાના વીમા કંપનીના મનસ્વી નિર્ણયને પડકારતી ગાંધીનગરના સ્થાનિક રહીશ જગદીશભાઇ ત્રિવેદી અને તેમના પુત્ર કૌશલ ત્રિવેદીએ ગાંધીનગર- સ્ટેટ કમીશનનમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કરિયાદી પિતા-પુત્ર તરફથી હરિયાદમાં ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે કેસના મહત્વના પુરાવા અને જવાબ રજૂ કરતાં પંચને જણાવ્યું કે, કરિયાદીના પુત્રને કોરોનાકાળ દરમ્યાન કોરોના થતાં હોસ્પિટલમાં દાખલ થવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એ વખતે કોરોનાની કટોકટીભરી સ્થિતિને થઈ હોસ્પિટલમાં પણ જગ્યા ન હતા.
તેથી સૌમ્સ હોસ્પિટલના કોવીડ કેર ગ્રુપના ડોક્ટરોની સલાહ મુજબ, તા.૧૧- ૪-૨૦૨૧થી તા.૧૫-૪-૨૦૨૧ સુધી ૩- કેર ટ્રીટમેન્ટ લીધી હતી. એ દરમ્યાન ફરિયાદી પિતા-પુત્ર તા-પુત્ર ઓરિએન્ટલ ઈન્સયોરન્સ કંપનીની હૈપ્પીડેમીલી ફ્લોટર પોલિસીના વિીમાકવચથી સુરલિત હતા. બંને પિતા-પુત્રની સારવારનો ખર્ચ અનુક્રમે રૂ. ૭૨,૯૫૩ અને રૂ.૭૪,૧૯૩ જેટલો થયો હતો. તેથી બંને પિતા-પુત્ર તરફથી ઉપરોકત પોલિસી અનુસંધાનમાં વિમા કંપની સમક્ષ પોતાનો દાવો રજૂ કર્યો હતો. જો કે, વીમા કંપનીએ ફરિયાદી પિતા- પુત્રના કલેઈમને બિલકુલ ગેરકાયદે રીતે નકારી કાઢપો હતો. એટલે સુધીકે, ઈરડાના પરિપત્ર અને તેમાં નિર્દિષ્ટ આદેશાત્મક જોગવાઈઓને પણ વીમા કંપની પોળીને પી ગઈ છે.
સિંધુભવન રોડ પર ગેરકાયદેસર ચાલતા સ્પા પર કાર્યવાહી
અમદાવાદ, શનિવાર શહેરના સિંપુભવન રોડ પર આવેલા સંકલ્પ-૩માં આવેલા મવામાં પોલીસે દરોડો પાડીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સ્થાના સંચાલકે સ્પામાં કામ કરતા કર્મચારીઓની વિગતો પોલીસમાં રજીસ્ટર્સ નહી કરાવીને જાહેરનામાનો ભંગકર્યો હતો. જે અંગે સંચાલક સુનિલ ડેકીયા ( ઇન્દિરાનગર વિભાગ-1, લાબા) સામે નોંધીને કાયદેસર કાર્યવાહી કરી છે.
પંચે પિતા-પુત્ર બંનેને વીમા કંપની પાસેથી દાવાની બાકી રકમ અપાવી
પંચે ફરિયાદી પિતા-પુત્રને દાવાની બાકી રહેની રકમ અનુક્રમે રૂ.૬૯,૨૫૮ અને રૂ.૪૯, ૧૫૨ આઠ ટકા વ્યાજ સાથે પંદર દિવસમાં ચૂકવી આપવા ઓરિએન્ટર ઈન્સયોરન્સ કંપનીને કરમાન કર્યું હતું. સાથે સાથે ફરિયાદી પુત્રને ખર્ચ પેટે રૂ.પાંચ- પર પાંચ હજાર અને માનસિક ખર્ચના રૂ. સાત-સાત હજાર ચૂકવી આપવા પણ વીમા કંપનીને હુકમ કર્યો હતો.