સમા સાવલી રોડ સિદ્ધાર્થ નગરમાં મકાનનો પહેલો માળ પાણીમાં ગરકાવ
સમા સાવલી રોડ પર સિદ્ધાર્થ નગરમાં ફરી એકવાર વરસાદી અને પૂરના પાણીએ તારાજીના દ્રશ્યો સર્જ્યા છે લગભગ તમામ મકાનો ના પહેલા માણસ પાણીમાં ગર્ભાવ થઈ ગયા છે ગઈકાલ રાતથી સોસાયટીના રહીશોને પરિવાર સાથે પહેલા માળે રહેવું પડી રહ્યું છે.
સોસાયટીના રહીશોનું કહેવું હતું કે, અગાઉ આના કરતાં પણ વધારે વરસાદ પડ્યો હતો છતાં આટલા પાણી ભરાયા ન હતા. આ વખતે એટલો બધો વરસાદ નથી પડ્યો તેમ છતાં પાણીનું લેવલ અમારી ત્યાં વધી ગયું છે જેનું કારણ અમને સમજ પડતી નથી