વાઘોડિયા પોલીસ સ્ટેશન પાસે આગ: પોલીસે કબજે કરેલા વાહનો સળગી ગયા

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
વાઘોડિયા પોલીસ સ્ટેશન પાસે આગ: પોલીસે કબજે કરેલા વાહનો સળગી ગયા 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 12 નવેમ્બર 2023, રવિવાર

વાઘોડિયા પોલીસ સ્ટેશનની પાસે આવેલી પોલીસ લાઈનના કમ્પાઉન્ડની પાછળ તાલુકા પંચાયત કચેરીની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં પોલીસ દ્વારા વિવિધ ગુનામાં કબજે કરવામાં આવેલા વાહનો મુક્યા હતા ગઇ સાંજે આ વાહનોમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી લાગેલી આગમાં પોલીસે કબજે કરેલ એક કાર અને ટ્રેક્ટર સળગી ગયા હતા બનાવ અંગે પોલીસે નોંધ કરી હતી.



Google NewsGoogle News