Get The App

કેમિકલ ભરેલા ખાડામાં પડી જતા કર્મચારીનું મોત

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
કેમિકલ ભરેલા ખાડામાં પડી જતા કર્મચારીનું મોત 1 - image


સાવલી તાલુકાના ગણેશપુરા ગામમાં નિશાળવાળા ફળિયામાં રહેતા રમેશ સોમાભાઈ પરમાર ઉંમર વર્ષ 46 ગઈકાલે લામડાપુરા ગામે આવેલી અનુગ્રહ કંપનીમાં નોકરી પર હતા તે દરમિયાન રાત્રે 2:00 વાગે અચાનક પગ લપસી જતા કંપનીમાં એસિડ જેવું કેમિકલ ભરેલ ખાડામાં પડી જવાથી આખા શરીરે દાઝી ગયેલ તેઓને સાવલીની હોસ્પિટલમાં ખસેડતા ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.


Google NewsGoogle News