અમરેલીના ગીર પંથકમાં ધરા ધ્રૂજી, 3.3 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake in Amreli: અમરેલીના ખાંભા, ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયા હતા. આજે સવારે 10 વાગ્યે 3.3ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. ખાંભાના ભાડ વાકિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, હાલ જાનહાનિના સમાચાર નથી.