Cyclone Biparjoy : કચ્છ તરફ આવતી 90 ટ્રેન રદ, 47 ટ્રેનોના ગંતવ્ય સ્થળો બદલાયા, જુઓ યાદી
રેલવે તંત્રએ સાવચેતીના ભાગરૂપે કચ્છ તરફ આવતી કેટલીક ટ્રેનો રદ કરવાનો નિર્ણય કર્યો
15મી જૂન સુધી કચ્છ તરફ આવતી તમામ ટ્રેનો રદ : કેટલીક ટ્રેનોને અન્ય સ્ટેશન સુધી જ દોડાવવાની જાહેરાત
અમદાવાદ, તા.12 જૂન-2023, સોમવાર
હજુ પણ રાજ્ય પર બિપોરજોય વાવાઝોડા ખતરો મંડરાયેલો જોવા મળી રહ્યો છે. દરિયાકાઠાં તમામ વિસ્તારોમાં જે-તે જિલ્લાના વહિવટી તંત્ર સહિત એનડીઆરએફની ટીમ દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે, તો રેલવે તંત્રએ પણ સાવચેતી રાખી કચ્છ તરફ આવતી કેટલીક ટ્રેનો રદ કરવાનો નિર્ણય કર્યો છે. વાવાઝોડું બિપોરજોયના સંભવિત ખતરાને ધ્યાને રાખી રેલવે દ્વારા સાવચેતીના પગલા રૂપે કચ્છ તરફથી આવતી 137 ટ્રેનો અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા 90 ટ્રેન રદ કરવામાં આવી છે. તો 47 ટ્રેનોના ગંતવ્ય સ્થળો બદલવામાં આવ્યા છે. 15મી જૂન સુધી કચ્છ તરફ આવતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે. ઉપરાંત ઘણી ટ્રેનને માત્ર રાજકોટ સુધી દોડાવવાની જાહેરાત કરાઈ છે. મળતા અહેવાલો મુજબ આજે રાત્રે 12.00 વાગ્યા સુધી કચ્છ આવતી તમામ ટ્રેન રદ કરવાની જાહેરાત કરાઈ છે.
Sr. No. | J.C.O | Train No. | From-To | Remarks |
|
|
|
|
|
| Short Terminated | Short Originated | રદ |
1 | 11.06.23 | 19567 | તિરુનેલવેલી-ઓખા | અમદાવાદ |
|
|
2 | 15.06.23 | 19568 | ઓખા-તિરુનેલવેલી |
| અમદાવાદ |
|
3 | 13.06.23 | 9525 | ઓખા–નાહરલગુન |
| રાજકોટ |
|
4 | 10.6.23 | 9526 | નાહરલગુન-ઓખા | રાજકોટ |
|
|
5 | 13.06.23 | 9480 | ઓખા-રાજકોટ |
|
| રદ |
6 | 14.06.23 | 9480 | ઓખા-રાજકોટ |
|
| રદ |
7 | 15.06.23 | 9480 | ઓખા-રાજકોટ |
|
| રદ |
8 | 16.06.23 | 9480 | ઓખા-રાજકોટ |
|
| રદ |
9 | 12.06.23 | 9479 | રાજકોટ-ઓખા |
|
| રદ |
10 | 13.06.23 | 9479 | રાજકોટ-ઓખા |
|
| રદ |
11 | 14.06.23 | 9479 | રાજકોટ-ઓખા |
|
| રદ |
12 | 15.06.23 | 9479 | રાજકોટ-ઓખા |
|
| રદ |
13 | 13.06.23 | 19574 | જયપુર-ઓખા | રાજકોટ |
|
|
14 | 15.06.23 | 22969 | ઓખા – બનારસ |
| રાજકોટ |
|
15 | 12.06.23 | 22945 | મુંબઈ સેન્ટ્રલ-ઓખા | રાજકોટ |
|
|
16 | 13.06.23 | 22945 | મુંબઈ સેન્ટ્રલ-ઓખા | રાજકોટ |
|
|
17 | 14.06.23 | 22945 | મુંબઈ સેન્ટ્રલ-ઓખા | રાજકોટ |
|
|
18 | 13.06.23 | 22946 | ઓખા-મુંબઈ સેન્ટ્રલ |
| રાજકોટ |
|
19 | 14.06.23 | 22946 | ઓખા-મુંબઈ સેન્ટ્રલ |
| રાજકોટ |
|
20 | 15.06.23 | 22946 | ઓખા-મુંબઈ સેન્ટ્રલ |
| રાજકોટ |
|
21 | 12.06.23 | 19251 | વેરાવળ-ઓખા |
|
| રદ |
22 | 13.06.23 | 19251 | વેરાવળ-ઓખા |
|
| રદ |
23 | 14.06.23 | 19251 | વેરાવળ-ઓખા |
|
| રદ |
24 | 15.06.23 | 19251 | વેરાવળ-ઓખા |
|
| રદ |
25 | 12.06.23 | 19252 | ઓખા-વેરાવળ |
|
| રદ |
26 | 13.06.23 | 19252 | ઓખા-વેરાવળ |
|
| રદ |
27 | 14.06.23 | 19252 | ઓખા-વેરાવળ |
|
| રદ |
28 | 15.06.23 | 19252 | ઓખા-વેરાવળ |
|
| રદ |
29 | 13.06.23 | 22906 | શાલીમાર-ઓખા | સુરેન્દ્રનગર |
|
|
30 | 13.06.23 | 16734 | ઓખા – રામેશ્વર |
| રાજકોટ |
|
31 | 13.06.23 | 9523 | ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા |
|
| રદ |
32 | 14.06.23 | 9524 | દિલ્હી સરાય રોહિલ્લા-ઓખા |
|
| રદ |
33 | 11.06.23 | 20819 | પુરી-ઓખા | અમદાવાદ |
|
|
34 | 15.06.23 | 20820 | ઓખા – પુરી |
| અમદાવાદ |
|
35 | 12.06.23 | 15636 | ગુવાહાટી-ઓખા | અમદાવાદ |
|
|
36 | 15.06.23 | 15635 | ઓખા-ગુવાહાટી |
| અમદાવાદ |
|
37 | 12.06.23 | 19209 | ભાવનગર-ઓખા |
|
| રદ |
38 | 13.06.23 | 19209 | ભાવનગર-ઓખા |
|
| રદ |
39 | 14.06.23 | 19209 | ભાવનગર-ઓખા |
|
| રદ |
40 | 12.06.23 | 19210 | ઓખા-ભાવનગર |
|
| રદ |
41 | 13.06.23 | 19210 | ઓખા-ભાવનગર |
|
| રદ |
42 | 14.06.23 | 19210 | ઓખા-ભાવનગર |
|
| રદ |
43 | 12.06.23 | 9522 | વેરાવળ-રાજકોટ |
|
| રદ |
44 | 13.06.23 | 9522 | વેરાવળ-રાજકોટ |
|
| રદ |
45 | 14.06.23 | 9522 | વેરાવળ-રાજકોટ |
|
| રદ |
46 | 15.06.23 | 9522 | વેરાવળ-રાજકોટ |
|
| રદ |
47 | 12.06.23 | 9521 | રાજકોટ-વેરાવળ |
|
| રદ |
48 | 13.06.23 | 9521 | રાજકોટ-વેરાવળ |
|
| રદ |
49 | 14.06.23 | 9521 | રાજકોટ-વેરાવળ |
|
| રદ |
50 | 15.06.23 | 9521 | રાજકોટ-વેરાવળ |
|
| રદ |
51 | 12.06.23 | 22957 | અમદાવાદ-વેરાવળ |
|
| રદ |
52 | 13.06.23 | 22957 | અમદાવાદ-વેરાવળ |
|
| રદ |
53 | 14.06.23 | 22957 | અમદાવાદ-વેરાવળ |
|
| રદ |
54 | 13.06.23 | 22958 | વેરાવળ-અમદાવાદ |
|
| રદ |
55 | 14.06.23 | 22958 | વેરાવળ-અમદાવાદ |
|
| રદ |
56 | 15.06.23 | 22958 | વેરાવળ-અમદાવાદ |
|
| રદ |
57 | 13.06.23 | 19119 | અમદાવાદ-વેરાવળ |
|
| રદ |
58 | 14.06.23 | 19119 | અમદાવાદ-વેરાવળ |
|
| રદ |
59 | 15.06.23 | 19119 | અમદાવાદ-વેરાવળ |
|
| રદ |
60 | 13.06.23 | 19120 | વેરાવળ-અમદાવાદ |
|
| રદ |
61 | 14.06.23 | 19120 | વેરાવળ-અમદાવાદ |
|
| રદ |
62 | 15.06.23 | 19120 | વેરાવળ-અમદાવાદ |
|
| રદ |
63 | 12.06.23 | 16334 | તિરુવનંતપુરમ-વેરાવળ | અમદાવાદ |
|
|
64 | 15.06.23 | 16333 | વેરાવળ-તિરુવનંતપુરમ |
| અમદાવાદ |
|
65 | 12.06.23 | 19217 | બાંદ્રા ટર્મિનસ-વેરાવળ | રાજકોટ |
|
|
66 | 13.06.23 | 19217 | બાંદ્રા ટર્મિનસ-વેરાવળ | રાજકોટ |
|
|
67 | 14.06.23 | 19217 | બાંદ્રા ટર્મિનસ-વેરાવળ | રાજકોટ |
|
|
68 | 13.06.23 | 19218 | વેરાવળ-બાંદ્રા ટર્મિનસ |
| રાજકોટ |
|
69 | 14.06.23 | 19218 | વેરાવળ-બાંદ્રા ટર્મિનસ |
| રાજકોટ |
|
70 | 15.06.23 | 19218 | વેરાવળ-બાંદ્રા ટર્મિનસ |
| રાજકોટ |
|
71 | 13.06.23 | 11465 | વેરાવળ-જબલપુર |
| રાજકોટ |
|
72 | 14.06.23 | 11465 | વેરાવળ-જબલપુર |
| રાજકોટ |
|
73 | 15.06.23 | 11465 | વેરાવળ-જબલપુર |
| રાજકોટ |
|
74 | 16.06.23 | 11465 | વેરાવળ-જબલપુર |
| રાજકોટ |
|
75 | 13.06.23 | 11463 | વેરાવળ-જબલપુર |
| રાજકોટ |
|
76 | 14.06.23 | 11463 | વેરાવળ-જબલપુર |
| રાજકોટ |
|
77 | 15.06.23 | 11463 | વેરાવળ-જબલપુર |
| રાજકોટ |
|
78 | 16.06.23 | 11463 | વેરાવળ-જબલપુર |
| રાજકોટ |
|
79 | 12.06.23 | 11464 | જબલપુર-વેરાવળ | રાજકોટ |
|
|
80 | 13.06.23 | 11464 | જબલપુર-વેરાવળ | રાજકોટ |
|
|
81 | 14.06.23 | 11464 | જબલપુર-વેરાવળ | રાજકોટ |
|
|
82 | 12.06.23 | 11466 | જબલપુર-વેરાવળ | રાજકોટ |
|
|
83 | 13.06.23 | 11466 | જબલપુર-વેરાવળ | રાજકોટ |
|
|
84 | 14.06.23 | 11466 | જબલપુર-વેરાવળ | રાજકોટ |
|
|
85 | 13.06.23 | 19207 | પોરબંદર-વેરાવળ |
|
| રદ |
86 | 14.06.23 | 19207 | પોરબંદર-વેરાવળ |
|
| રદ |
87 | 15.06.23 | 19207 | પોરબંદર-વેરાવળ |
|
| રદ |
88 | 12.06.23 | 19208 | વેરાવળ-પોરબંદર |
|
| રદ |
89 | 13.06.23 | 19208 | વેરાવળ-પોરબંદર |
|
| રદ |
90 | 14.06.23 | 19208 | વેરાવળ-પોરબંદર |
|
| રદ |
91 | 15.06.23 | 19208 | વેરાવળ-પોરબંદર |
|
| રદ |
92 | 13.06.23 | 9513 | રાજકોટ-વેરાવળ |
|
| રદ |
93 | 14.06.23 | 9513 | રાજકોટ-વેરાવળ |
|
| રદ |
94 | 15.06.23 | 9513 | રાજકોટ-વેરાવળ |
|
| રદ |
95 | 13.06.23 | 9514 | વેરાવળ-રાજકોટ |
|
| રદ |
96 | 14.06.23 | 9514 | વેરાવળ-રાજકોટ |
|
| રદ |
97 | 15.06.23 | 9514 | વેરાવળ-રાજકોટ |
|
| રદ |
98 | 14.06.23 | 19319 | વેરાવળ-ઇન્દોર |
|
| રદ |
99 | 13.06.23 | 19320 | ઇન્દોર-વેરાવળ |
|
| રદ |
100 | 13.06.23 | 19202 | પોરબંદર-સિકંદરાબાદ |
| રાજકોટ |
|
101 | 14.06.23 | 19201 | સિકંદરાબાદ-પોરબંદર | રાજકોટ |
|
|
102 | 12.06.23 | 19015 | દાદર-પોરબંદર | સુરેન્દ્રનગર |
|
|
103 | 13.06.23 | 19015 | દાદર-પોરબંદર | સુરેન્દ્રનગર |
|
|
104 | 12.06.23 | 19016 | પોરબંદર-દાદર |
|
| રદ |
105 | 13.06.23 | 19016 | પોરબંદર-દાદર |
|
| રદ |
106 | 14.06.23 | 19016 | પોરબંદર-દાદર |
|
| રદ |
107 | 15.06.23 | 19016 | પોરબંદર-દાદર |
|
| રદ |
108 | 11.06.23 | 20909 | કોચુવેલી-પોરબંદર | રાજકોટ |
|
|
109 | 15.06.23 | 20910 | પોરબંદર-કોચુવેલી |
| રાજકોટ |
|
110 | 13.06.23 | 9550 | ભાણવડ-પોરબંદર |
|
| રદ |
111 | 14.06.23 | 9550 | ભાણવડ-પોરબંદર |
|
| રદ |
112 | 15.06.23 | 9550 | ભાણવડ-પોરબંદર |
|
| રદ |
113 | 13.06.23 | 9549 | પોરબંદર-ભાણવડ |
|
| રદ |
114 | 14.06.23 | 9549 | પોરબંદર-ભાણવડ |
|
| રદ |
115 | 15.06.23 | 9549 | પોરબંદર-ભાણવડ |
|
| રદ |
116 | 13.06.23 | 9515 | પોરબંદર-ભાણવડ |
|
| રદ |
117 | 14.06.23 | 9515 | પોરબંદર-ભાણવડ |
|
| રદ |
118 | 15.06.23 | 9515 | પોરબંદર-ભાણવડ |
|
| રદ |
119 | 13.06.23 | 9551 | ભાણવડ-પોરબંદર |
|
| રદ |
120 | 14.06.23 | 9551 | ભાણવડ-પોરબંદર |
|
| રદ |
121 | 15.06.23 | 9551 | ભાણવડ-પોરબંદર |
|
| રદ |
122 | 13.06.23 | 9516 | કાનાલૂસ-પોરબંદર |
|
| રદ |
123 | 14.06.23 | 9516 | કાનાલૂસ-પોરબંદર |
|
| રદ |
124 | 15.06.23 | 9516 | કાનાલૂસ-પોરબંદર |
|
| રદ |
125 | 13.06.23 | 9552 | પોરબંદર-ભાણવડ |
|
| રદ |
126 | 14.06.23 | 9552 | પોરબંદર-ભાણવડ |
|
| રદ |
127 | 15.06.23 | 9552 | પોરબંદર-ભાણવડ |
|
| રદ |
128 | 14.06.23 | 9595 | રાજકોટ-પોરબંદર |
|
| રદ |
129 | 15.06.23 | 9595 | રાજકોટ-પોરબંદર |
|
| રદ |
130 | 14.06.23 | 9596 | પોરબંદર-રાજકોટ |
|
| રદ |
131 | 15.06.23 | 9596 | પોરબંદર-રાજકોટ |
|
| રદ |
132 | 12.06.23 | 20938 | દિલ્હીસરાય રોહિલ્લા-પોરબંદર | સુરેન્દ્રનગર |
|
|
133 | 13.06.23 | 20937 | પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા |
|
| રદ |
134 | 14.06.23 | 12905 | પોરબંદર-શાલીમાર |
|
| રદ |
135 | 15.06.23 | 12905 | પોરબંદર-શાલીમાર |
|
| રદ |
136 | 16.06.23 | 12906 | શાલીમાર-પોરબંદર |
|
| રદ |
137 | 17.06.23 | 12906 | શાલીમાર-પોરબંદર |
|
| રદ |
વાવાઝોડું બિપોરજોય પૂર્વ તરફ વળ્યું
વાવાઝોડું બિપોરજોય અગાઉ પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું હતું. હવે તે પૂર્વ તરફ ફંટાયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. અરબી સમુદ્રમાંથી ઉઠેલું આ વાવાઝોડું હવે ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે ટકરાશે. તે 15 જૂન બપોર સુધીમાં ભારત-પાકિસ્તાન સરહદ પર ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. અગાઉ 11 જૂનના રોજ જારી કરાયેલા વાવાઝોડા અંગેના બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, 14 જૂનની સવાર સુધીમાં તોફાન ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે. આ પછી વાવાઝોડું પોતાનો માર્ગ બદલીને ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને 15 જૂનની બપોર સુધીમાં તે ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાશે.
ગુજરાતમાં ટકરાય ત્યાં ત્યાં સુધી બિપોરજોયની તાકાત ઘટી જશે
બિપોરજોય વાવાઝોડાં મામલે એક રાહતની વાત છે. એવી અપેક્ષા છે કે તે 15 જૂને ગુજરાતના દરિયાકાંઠે અથડાશે ત્યાં સુધીમાં તેની તાકાત ઘણી ઓછી થઈ જશે. તે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડાની શ્રેણીમાંથી પણ બહાર આવશે. તેની તીવ્રતા 11 જૂને સૌથી વધુ હતી. દરિયાકાંઠે ટકરાતા તેની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાક હશે. જેના કારણે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
ભારે વરસાદની ચેતવણી
તાકાત ઓછી હોવા છતાં પણ તેના કારણે ભારે નુકશાન થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. તેમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. IMDએ કહ્યું કે 15 જૂને વરસાદની તીવ્રતા ભારેથી ભારે વચ્ચે રહેશે. કચ્છ, દ્વારકા અને જામનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે.
રેલ્વે, માર્ગ પરિવહનમાં વિક્ષેપ પડવાનો ભય
સ્થાનિક હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, 2 થી 3 મીટરના તોફાની મોજાં ઉછળવાની આશંકા છે. કાચા-પાકા મકાનો અને રસ્તાઓને નુકસાન થઈ શકે છે. પાક નિષ્ફળ જવાની અને પૂર આવવાની સંભાવના છે. માર્ગ અકસ્માત અને રેલ્વે અકસ્માતની પણ સંભાવના છે.