Get The App

પત્ની પર શંકા કરી ત્રાસ ગુજારતા પતિ સામે ફરિયાદ

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
પત્ની પર શંકા કરી ત્રાસ ગુજારતા પતિ સામે ફરિયાદ 1 - image


Image Source: Freepik

અકોટામાં રહેતી યુવતીવર્ષ 2013માં shaadi.com મારફતે હિતેશ સુભાષભાઈ જોશી રહેવાસી મયુર નિવાસ કુંભાર ખાનપાડા ડોમ્બીવલી વેસ્ટ થાણે મુંબઈ મહારાષ્ટ્ર સાથે થયો હતો. ત્યારબાદ તેઓના પરિવાર વચ્ચે વાતચીત થયા પછી સમાજના રિવાજ મુજબ એપ્રિલ 2014માં લગ્ન થયા હતા. લગ્ન પહેલા અમે ગોવામાં હતા તે સમયે મારી બર્થ ડે વિશ કરવા માટે મારી સાથે ભણતા મારા મિત્ર નો ફોન આવતા હિતેશ મારી પર ગુસ્સે થયો હતો અને મારો મોબાઇલ સીમકાર્ડ તોડી નાખી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ માફી માંગે સમાધાન કર્યો હતો. લગ્ન પછી સાસરીમાં ગયા બાદ પણ મારા પતિ વારંવાર મારી પર ત્રાસ ગુજારતા હતા તેમને દહેજ પેટે કારની માંગણી કરતા હતા.


Google NewsGoogle News