Get The App

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ભાજપ-કોંગ્રેસ-AAP એ કમર કસી, સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ભાજપ-કોંગ્રેસ-AAP એ કમર કસી, સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર 1 - image


Gujarat Election: ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સમાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણીનું મતદાન 16 ફેબ્રુઆરીના દિવસે યોજાશે. એવામાં ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે તમામ પ્રચારકોએ પોતાના સ્ટાર પ્રચારકની યાદી બનાવી ચૂંટણી પંચને સોંપી દીધી છે અને ચૂંટણી પંચે આ યાદીને મંજૂરી પણ આપી દીધી છે. 

આ પણ વાંચોઃ ગુજરાત-હરિયાણાના 33-33, પંજાબના 30... કયા રાજ્યના કેટલા લોકોને અમેરિકાથી પરત લવાયા

ભાજપના સ્ટાર પ્રચારકો

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
  • પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ
  • પૂર્વ DyCM નિતીન પટેલ
  • કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા 
  • સાંસદ પરશોત્તમ રૂપાલા
  • સંગઠન મહામંત્રી રત્નાકરજી
  • વિનોદ ચાવડા 
  • રજની પટેલ
  • પ્રશાંત કોરાટ 
  • મયંક નાયક
  • દિપીકા સરડવા
  • સીમા મોહિલે
  • ઉદય કાનગડ
  • લવિંગજી ઠાકોર

કોંગ્રેસના સ્ટાર પ્રચારકો

  • પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક 
  • પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ
  • જીજ્ઞેશ મેવાણી
  • શૈલેષ પરમાર 
  • અમિત ચાવડા 
  • જગદીશ ઠાકોર 
  • ભરતસિંહ સોલંકી
  • સિધ્ધાર્થ પટેલ 
  • પુંજા વંશ
  • સુખરામ રાઠવા
  • ઉષા નાયડુ
  • અમી યાજ્ઞિ 
  • લાલજી દેસાઈ
  • ગ્યાસુદ્દીન શેખ

આ પણ વાંચોઃ જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી ફરી વિવાદમાં, વડોદરામાં હેડ ઓફિસ બહાર સવારથી ઉમેદવારોના ધરણા

AAPના સ્ટાર પ્રચારકો

  • ઈસુદાન ગઢવી
  • ગોપાલ ઈટાલિયા
  • હેમંત ખવા
  • ચૈતર વસાવા
  • સુધીર વાધાણી
  • ઉમેશ મકવાણા
  • પ્રવિણ રામ
  • પરેશ ગોસ્વામી
  • રેશમા પટેલ
  • પાયલ પટેલ
  • સાગર રબારી

Google NewsGoogle News