Get The App

ભાયલી રેપ કેસ : ત્રણેય નરાધમોની પીડીતા સમક્ષ ઓળખ પરેડ

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
ભાયલી રેપ કેસ : ત્રણેય નરાધમોની પીડીતા સમક્ષ ઓળખ પરેડ 1 - image


Vadodara Gang Rape Case : વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં અવાવરું જગ્યા ઉપર બોયફ્રેન્ડ સાથે બેસેલી ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીની ઉપર ગેંગરેપ કરનાર નરાધમોની ધરપકડ બાદ ગઈકાલે સાંજે શહેર પોલીસે વડોદરા જિલ્લા પોલીસના તાલુકા પોલીસને ત્રણે ગુનેગારો સોપ્યાં હતા. ત્યારબાદ રાત્રે તેઓનું મેડિકલ ચેક અપ કરાવ્યા બાદ આજે બપોરે ત્રણેની પીડીતા સમક્ષ ઓળખ પરેડ કરાવવા માટે વડોદરામાં જૂની કલેકટર કચેરી કોઠી કચેરીમાં આવેલ મામલતદાર ઓફિસમાં ત્રણેને લઈ આવતા મોટી સંખ્યામાં થોડા ઉમટ્યા હતા. આજે બપોરે ત્રણે દ્વારા નરાધમોની ઓળખ પરેડ કયા બાદ તેઓને પરત લઈ જવાયા હતા.


Google NewsGoogle News