અમદાવાદમાં વાયરલ ઈન્ફેક્શન-પાણીજન્ય રોગચાળો વધ્યો, બાળકોને સૌથી વધુ અસર
એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શન તેમજ પાણીજન્ય રોગચાળાનાં 20 હજાર કેસ સામે આવ્યા
અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દૈનિક 3 હજાર દર્દીઓનો ધસારો
અમદાવાદમાં વાયરલ ઈન્ફેક્શન તેમજ પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે, જેના કારણે તેની અસર બાળકોમાં જોવા મળી રહી છે. આ વાયરલ ઈન્ફેક્શનના કારણે બાળકોનું સ્વાસ્થ્ય ઝડપથી બગડી રહ્યું છે.
વાયરલ ઈન્ફેક્શન અને પાણીજન્ય રોગચાળાના કારણે એક સપ્તાહમાં 20 હજાર કેસ સામે આવ્યા છે. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દૈનિક 3 હજાર દર્દીઓનો ધસારો
દરમિયાન રાત્રે ઠંડી તેમજ દિવસ દરમિયાન અસહ્ય ગરમી હોવાથી લોકો ડબલ ઋતુનો સામનો કરી રહ્યા છે.
ડબલ ઋતુની સિઝન હોવાના કારણે વાલીઓએ પણ બાળકને ઠંડા પીણાથી દૂર રાખવા જોઈએ બહારનું ખાવાથી દૂર રાખવા જોઈએ.