Get The App

તાપીના તીતવા ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી, તસવીરોમાં જુઓ શ્વાસ થંભાવી દે તેવા કરતબો

Updated: Jan 26th, 2025

GS TEAM


Google News
Google News
તાપીના તીતવા ખાતે  76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી, તસવીરોમાં જુઓ શ્વાસ થંભાવી દે તેવા કરતબો 1 - image


Republic Day celebration 2025:  આજે તાપી જિલ્લાના તીતવા ખાતે 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયોજિત ઘ્વજવંદન સમારોહમાં રાજ્યપાલ, મુખ્ય મંત્રી સહિતના લોકોએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને ગર્વભેર સલામી અર્પી હતી. આ અવસરે, ગણતંત્ર સમારોહ પરેડનું નિરીક્ષણ કર્યું. દેશપ્રેમ, રાષ્ટ્રભાવ અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના જનવિશ્વાસનો અદ્‌ભુત સંગમ આ સમારોહમાં જોવા મળ્યો હતો. પ્રજાસત્તાક પર્વ ઉજવણી વખતે પોલીસ જવાનો, કમાન્ડો અને વિવિધ સેનાના જવાનોએ શ્વાસ થંભાવી દે તેવા કરતબો કર્યા છે. 

ગુજરાતના સાંસ્કૃતિક ટેબ્લોને મળ્યો ત્રીજો નંબર

દિલ્હી ખાતે 76માં પ્રજાસત્તાક દિવેસ પરેડ સહિત વિવિધ રાજ્યો દ્વારા અલગ-અલગ થીમ આધારિત ટેબ્લોની પ્રસ્તૃતિ કરવામાં આવે છે. જેમાં 21 જાન્યુઆરીએ દિલ્હી ખાતે ટેબ્લોમાં રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોની યોજાયેલી સ્પર્ધામાં ગુજરાતના સાંસ્કૃતિક ટેબ્લોને ત્રીજો નંબર મળ્યો હતો. 

શ્વાસ થંભાવી દેતા કરતબો..
તાપીના તીતવા ખાતે  76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી, તસવીરોમાં જુઓ શ્વાસ થંભાવી દે તેવા કરતબો 2 - image
તાપીના તીતવા ખાતે  76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી, તસવીરોમાં જુઓ શ્વાસ થંભાવી દે તેવા કરતબો 3 - image

તાપીના તીતવા ખાતે  76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી, તસવીરોમાં જુઓ શ્વાસ થંભાવી દે તેવા કરતબો 4 - image

તાપીના તીતવા ખાતે  76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી, તસવીરોમાં જુઓ શ્વાસ થંભાવી દે તેવા કરતબો 5 - image
તાપીના તીતવા ખાતે  76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી, તસવીરોમાં જુઓ શ્વાસ થંભાવી દે તેવા કરતબો 6 - image

Tags :