ગુજરાતમાં બદલીઓનો દોર યથાવત્, 18 નાયબ સચિવ કક્ષાના અધિકારી અને 25 તાલુકા વિકાસ અધિકારીઓના ટ્રાન્સફર

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં બદલીઓનો દોર યથાવત્, 18 નાયબ સચિવ કક્ષાના અધિકારી અને 25 તાલુકા વિકાસ અધિકારીઓના ટ્રાન્સફર 1 - image


Officers Transfer : ગઇકાલે જ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાંથી કુલ 50 IAS અધિકારીઓની બદલી કરાઈ હતી. ત્યાં હવે ગુજરાતમાં વધુ એક બદલીના આદેશ અપાયા છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા 18 નાયબ સચિવ કક્ષાના વર્ગ-1ના અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. તો ગુજરાત વિકાસ સેવા વર્ગ-2ના તાલુકા વિકાસ અધિકારી સંવર્ગ તરીકે ફરજ બજાવતા 25 તાલુકા વિકાસ અધિકારીઓની પણ બદલી કરાઈ છે. તેમજ આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી વહીવટી હિતમાં બદલી કરાઈ છે.

રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા 18 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની બદલી

ગુજરાતમાં બદલીઓનો દોર યથાવત્, 18 નાયબ સચિવ કક્ષાના અધિકારી અને 25 તાલુકા વિકાસ અધિકારીઓના ટ્રાન્સફર 2 - image

ગુજરાત વિકાસ સેવા વર્ગ-2ના તાલુકા વિકાસ અધિકારી સંવર્ગ તરીકે ફરજ બજાવતા 25 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી

ગુજરાતમાં બદલીઓનો દોર યથાવત્, 18 નાયબ સચિવ કક્ષાના અધિકારી અને 25 તાલુકા વિકાસ અધિકારીઓના ટ્રાન્સફર 3 - image

ગુજરાતમાં બદલીઓનો દોર યથાવત્, 18 નાયબ સચિવ કક્ષાના અધિકારી અને 25 તાલુકા વિકાસ અધિકારીઓના ટ્રાન્સફર 4 - image




Google NewsGoogle News