Get The App

રાજ્યના પોલીસ બેડામાં બદલીની મૌસમ, 159 PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન

Updated: Feb 21st, 2025


Google News
Google News
રાજ્યના પોલીસ બેડામાં બદલીની મૌસમ, 159 PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન 1 - image


159 PSIs get PI promotions : રાજ્યમાં હાલ બદલીની સિઝન ચાલી રહી છે. તાજેતરમાં ગુજરાતમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વધુ ચાર IAS અને IFS અધિકારીઓની બદલી અને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ત્યારબાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 159 બિન હથિયારધારી પીએસઆઇને વગર પરીક્ષાએ પીઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવતા લોટરી લાગી છે. એટલું જ નહી આ તમામને બઢતી બાદ મૂળ જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. આ સમાચાર બાદ પોલીસબેડામાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે. 
રાજ્યના પોલીસ બેડામાં બદલીની મૌસમ, 159 PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન 2 - image


રાજ્યના પોલીસ બેડામાં બદલીની મૌસમ, 159 PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન 3 - image
રાજ્યના પોલીસ બેડામાં બદલીની મૌસમ, 159 PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન 4 - image

રાજ્યના પોલીસ બેડામાં બદલીની મૌસમ, 159 PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન 5 - image

રાજ્યના પોલીસ બેડામાં બદલીની મૌસમ, 159 PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન 6 - image
રાજ્યના પોલીસ બેડામાં બદલીની મૌસમ, 159 PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન 7 - image
રાજ્યના પોલીસ બેડામાં બદલીની મૌસમ, 159 PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન 8 - image
Tags :