Get The App

PHOTOS | અનંત-રાધિકાના પ્રિ-વેડિંગમાં બીજા દિવસે મહેમાનોનો ટ્રેડિશનલ લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

સચિન સહિતના ક્રિકેટ જગતના મોટાભાગના ખેલાડીઓએ આપી હાજરી

ફંક્શનમાં સ્ટાર કિડ્સ પણ શાનદાર લુકમાં જોવા મળ્યા હતા

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
PHOTOS | અનંત-રાધિકાના પ્રિ-વેડિંગમાં બીજા દિવસે મહેમાનોનો ટ્રેડિશનલ લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર 1 - image


Anant-Radhika Pre wedding : એશિયા અને ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવાના છે. બંનેનો પ્રિ-વેડિંગ સમારોહ હાલમાં જામનગરમાં યોજાય રહ્યો છે. આ ત્રણ દિવસના સમારોહમાં પહેલા દિવસે કોકટેલ પાર્ટી યોજાઈ હતી. જેમાં રિહાનાના પરફોર્મન્સે સૌના દિલ જીતી લીધા હતા. જ્યારે બીજી દિવસે અનંત અને રાધિકાની સંગીત સેરેમની યોજાઈ હતી જેમાં અંબાણી પરિવાર, ત્રણેય ખાન સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીએ પરફોર્મ કર્યું હતું. આ ઉપરાંત બીજા દિવસના સમારોહમાં અંબાણી પરિવારનો ટ્રેડિશનલ લુક ચર્ચામાં રહ્યો હતો તેમજ રાજકારણ, ઉદ્યોગ અને ક્રિકેટ જગતની હસ્તીઓની સાથે સાથે બોલિવૂડ સ્ટાર્સના પરંપરાગત પહેરવેશ આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા.

આકાશ-રાધિકા અને અનંત-શ્લોકાએ શાનદાર લુકમાં પોઝ આપ્યો 

PHOTOS | અનંત-રાધિકાના પ્રિ-વેડિંગમાં બીજા દિવસે મહેમાનોનો ટ્રેડિશનલ લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર 2 - image

સંગીત સેરેમનીમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાને નાટુ નાટુ ગીત પર ડાન્સ કર્યો

PHOTOS | અનંત-રાધિકાના પ્રિ-વેડિંગમાં બીજા દિવસે મહેમાનોનો ટ્રેડિશનલ લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર 3 - image

ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ અને માઈક્રોસોફ્ટ સ્થાપક બિલ ગેટ્સ પણ ટ્રેડિશનલ લુકમાં દેખાયા

PHOTOS | અનંત-રાધિકાના પ્રિ-વેડિંગમાં બીજા દિવસે મહેમાનોનો ટ્રેડિશનલ લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર 4 - image

કાર્યક્રમમાં કપૂર સિસ્ટર્સ પણ શાનદાર લુકમાં જોવા મળી હતી

PHOTOS | અનંત-રાધિકાના પ્રિ-વેડિંગમાં બીજા દિવસે મહેમાનોનો ટ્રેડિશનલ લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર 5 - image

રણવીર સિંહે શાહરૂખની સિગ્નેચર સ્ટાઈલમાં પોઝ આપ્યો

PHOTOS | અનંત-રાધિકાના પ્રિ-વેડિંગમાં બીજા દિવસે મહેમાનોનો ટ્રેડિશનલ લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર 6 - image

સચિન સહિતના ક્રિકેટ જગતના મોટાભાગના ખેલાડીઓએ આપી હાજરી

PHOTOS | અનંત-રાધિકાના પ્રિ-વેડિંગમાં બીજા દિવસે મહેમાનોનો ટ્રેડિશનલ લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર 7 - image

પ્રિ-વેડિંગ ફંક્શનમાં ધોની, સાક્ષી અને બ્રાવો ગરબાના તાલે ઝૂમ્યા

PHOTOS | અનંત-રાધિકાના પ્રિ-વેડિંગમાં બીજા દિવસે મહેમાનોનો ટ્રેડિશનલ લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર 8 - image

ફંક્શનમાં સ્ટાર કિડ્સ પણ શાનદાર લુકમાં જોવા મળ્યા હતા

PHOTOS | અનંત-રાધિકાના પ્રિ-વેડિંગમાં બીજા દિવસે મહેમાનોનો ટ્રેડિશનલ લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર 9 - image

રાની મુખર્જી લાલ રંગની સાડીમાં દેખાઈ જ્યારે સોનાલી બેન્દ્રેએ ગ્લેમરસ લુક બતાવ્યો 

PHOTOS | અનંત-રાધિકાના પ્રિ-વેડિંગમાં બીજા દિવસે મહેમાનોનો ટ્રેડિશનલ લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર 10 - image

PHOTOS | અનંત-રાધિકાના પ્રિ-વેડિંગમાં બીજા દિવસે મહેમાનોનો ટ્રેડિશનલ લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર 11 - image


Google NewsGoogle News