શેહનાઝ અને વરુણની જોડી જોવા મળશે .

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
શેહનાઝ અને વરુણની જોડી જોવા મળશે                   . 1 - image


મુંબઇ: શેહનાઝ ગિલ અને વરુણ શર્માની જોડી આગામી ફિલ્મમાં જોવા મળવાની છે. શહનાઝે ૨૦ જાન્યુઆરીના રોજ પોતાની ફિલ્મની ઘોષણા કરી હતી. તે વરુણ શર્મા સાથે સબ ફર્સ્ટ ક્લાસ હૈમાં જોવા મળવાની છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. સોશયલ મીડિયા પર વાયરલ થયેલીતસવીરમાં જોવા મળે છે કે, શહેનાઝ ક્લૈપર પકડેલી વરુણ તેમજ ફિલ્મસર્જક સાથે જોવા મળે છે. તસવીર શેર કરતાં અભિનેત્રીએ કેપ્શન આપ્યું છે કે, ૨૦૨૪ની શરૂઆત થઇ રહી છે. આ ફિલ્મ માટે ૨૦૨૦માં સમાચાર હતા કે, ઇમરાન હાશ્મી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો છે. જોકે હાલમા ંથયેલી ઘોષણામાં ઇમરાન હાશ્મીનો કોઇ ઉલ્લેખ નથી. 



Google NewsGoogle News