કરણ જોહર દ્વારા ફિલ્મનું નિર્માણ
- કબીર ખાનની નવી ફિલ્મમાં સલમાન અથવા વિકી હિરો બનશે
મુંબઇ : જાણીતો ફિલ્મ સર્જક કબીર ખાન હવે કરણ જોહરના બેનર હેઠળ એક એક્શન થ્રીલર બનાવી રહ્યો છે. આ ફિલ્મ માટે હિરો તરીકે સલમાન ખાન અથવા તો વિકી કૌશલની પસંદગી થાય તેવી અટકળો છે. ફિલ્મ હજુ તો આવતાં વર્ષે ફલોર પર જશે પરંતુ કાસ્ટિંગ અંગે અત્યારથી અટકળો શરુ થઈ છે.
કહેવાય છે કે, આ ફિલ્મ આવતા વરસે ફ્લોર પર આવવાની છે.જોકે હજી સુધી કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.