Get The App

શયાના કપૂર અને ક્રિકેટર શુભમન ગિલ સાથે જોવા મળ્યા

Updated: Oct 12th, 2024

GS TEAM


Google News
Google News
શયાના કપૂર અને ક્રિકેટર શુભમન ગિલ સાથે જોવા મળ્યા 1 - image

 

- આ પહેલા ક્રિકેટરનું નામ સારા તેંડુલકર અને અનન્યા પાંડે સાથે જોડાયું છે

મુંબઇ: શનાયા કપૂર અને ક્રિકેટર શુભમન સાથે જોવા મળ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યાર પછી તેમના સંબંધ પર અટકળો થઇ રહી છે.

ઇનસ્ટન્ટ બોલીવૂડના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં શુભમન ગિલ શનાયા કપૂર સાથે જોવા મળી રહ્યો છે. 

આ પહેલા અનન્યા પાંડે અને શુભમન ગિલે એક વિજ્ઞાાપનમાં સાથે કામ કર્યું હતું ંત્યારે પણ તેમના સંબંધો પર અટકળ થઇ હતી. 

શુભમનનું નામ સચીન તેંડુલકરની પુત્રી સારા સાથે પણ જોડાયું છે. જોકે બન્નેએ તેમના સંબંધો પર કોઇ સ્પષ્ટતા કરી નહોતી. 

હવે શનાયા સાથે શુભમન ગિલને જાતાં જ સોશિયલમ ીડિયાના યુઝર્સોએ તેના પર વિવિધ ટીપ્પણી કરીને તેની મજાક ઉડાવી છે. 

Tags :