Get The App

રાણી મુખર્જીની મર્દાની થ્રીની ઘોષણા : 2026માં રીલિઝ થશે

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
રાણી મુખર્જીની  મર્દાની થ્રીની ઘોષણા : 2026માં રીલિઝ થશે 1 - image


- રાણી ફરી લેડી પોલીસ ઓફિસરના રોલમાં

- મર્દાની ટૂ રીલિઝ થયાના પાંચ વર્ષ પછી રાણીનાં હોમ પ્રોડક્શન દ્વારા ઘોષણા

મુંબઇ: રાણી મુખર્જીની 'મર્દાની થ્રી'ની અધિકૃત ઘોષણા કરવામાં આવી છે. આ ફિલ્મ ૨૦૨૬માં રીલિઝ કરાશે. રાણી ફરી પોલીસ અધિકારી શિવાની રોયની ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મમાં વધુ તીવ્ર એક્શન જોવા મળશે એમ તેણે  કહ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે આ ફિલ્મ દેશના સાહસિક પોલીસ અધિકારીઓને એક અંજલિ રુપ હશે. 'મર્દાની ટૂ' રીલિઝ થયાંના બરાબર પાંચ વર્ષ પછી રાણીનાં હોમ પ્રોડક્શન યશરાજ ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે.


Google NewsGoogle News