mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો

મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પરિવાર સાથે પૂજા કરી હતી

Updated: Sep 20th, 2023

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 1 - image

દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે ગઈકાલે ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અંબાણી પરિવારની ગણેશ ભગવાન પર વિશેષ આસ્થા છે અને તેમનાં ઘરે દર વર્ષે ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ અવસર પર ગણપતિની સ્થાપના કરી મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પરિવાર સાથે પૂજા કરી હતી. ગણેશ ચતુર્થીની ઉજવણીમાં મુકેશ અંબાણીના ઘરે રાજકારણના નેતાઓથી લઈને બોલીવૂડના દિગ્ગજ સેલેબ્સ પણ પહોંચ્યા હતા.

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 2 - imageમુકેશ અંબાણીના ઘરે MNSના ચીફ રાજ ઠાકરે ગણેશ ચતુર્થીના સેલિબ્રેશનમાં સામેલ થયા હતા.

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 3 - image

નીતા અંબાણી ગ્રીન સાડીમાં બંને વહુઓ સાથે જોવા મળી હતી. 

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 4 - image

બોલીવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન પોતાના પરિવાર સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવા અંબાણી પરિવારના ઘરે પહોંચ્યો હતો.

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 5 - image

બોલીવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન પણ ગણેશ ચતુર્થીની ઉજવણી માટે મુકેશ અંબાણીના ઘરે પહોંચ્યો હતો.

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 6 - image

ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર પોતાના પરિવાર સાથે પહોંચ્યો હતો.

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 7 - image

અંબાણી પરિવાર સાથે ગણેશ ચતુર્થી ઉજવવા માટે ડ્રીમ ગર્લ હેમા માલિની પણ તેમનાં ઘરે પહોંચી હતી.

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 8 - image

મુકેશ અંબાણીના ઘરે ગણેશ ચતુર્થીના સેલિબ્રેશનમાં બોલીવૂડના ફોર એવર યંગ સ્ટાર અનિલ કપૂર પણ જોવા મળ્યો હતો.

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 9 - image

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી ઝહિર ખાન પણ ગણેશ ચતુર્થી સેલિબ્રેશનમાં સામેલ થવા મુકેશ અંબાણીના ઘરે પહોંચ્યા હતા. તે પોતાની પત્ની સાગરિકા ઘાટગે સાથે સેલિબ્રેશનમાં પહોંચ્યો હતો.

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 10 - image

બોલીવૂડના દિગ્ગજ એક્ટર જીતેન્દ્ર પોતાની પુત્રી એકતા કપૂર સાથે અંબાણી હાઉસમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવા પહોંચ્યા હતા.


મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 11 - imageએશ્વર્યા રાય બચ્ચન તેની દીકરી સાથે જોવા મળી હતી.

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 12 - image

ફિલ્મ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ સેલિબ્રેશનમાં પહોંચી હતી.

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 13 - image

ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને ઇશાન કિશન પણ સાથે જોવા મળ્યા હતા.

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 14 - image

ફિલ્મ એક્ટ્રેસ જાહ્નવી કપૂર પણ ગણેશ ચતુર્થી સેલિબ્રેશનમાં જોવા મળી હતી.

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 15 - image

જુહી ચાવલા પણ ગણેશ ચતુર્થીની ઉજવણી માટે અંબાણી પરિવારના ઘરે પહોંચ્યા હતા.

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 16 - image

સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંધાના જોવા મળી હતી.

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 17 - image

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ધકધક ગર્લ માધુરી દીક્ષિત નેને પતિ સાથે જોવા મળી હતી.

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 18 - image

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પોતાના પરિવાર સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવા અંબાણી પરિવારના ઘરે પહોંચ્યા હતા.

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 19 - image

બોલીવૂડના હોટ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ગણેશ ચતુર્થીની ઉજવણી માટે મુકેશ અંબાણીના ઘરે પહોંચ્યા હતા.

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 20 - image

આ ઉપરાંત બોલીવૂડનું અન્ય એક હોટ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ આ સેલિબ્રેશનમાં સામલે થયા હતા

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 21 - image

ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટી અજય દેવગન સાથે ગણેશ ચતુર્થી સેલિબ્રેશનમાં અંબાણી પરિવારના ઘરે જોવા મળ્યા હતા.

મુકેશ અંબાણીના ઘરે ગણપતિ બાપ્પા પધાર્યા, સેલિબ્રેશનમાં સામેલ થયા બોલીવૂડના ઘણાં સેલેબ્સ, જુવો તસવીરો 22 - image

નીતા અંબાણીએ હાથ જોડીને સૌનું આભાર માન્યું હતું.

Gujarat