Get The App

કરીના, શબાના અને જયદીપ કોર્ટ રુમ ડ્રામામાં સાથે દેખાશે

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
કરીના, શબાના  અને જયદીપ  કોર્ટ રુમ ડ્રામામાં સાથે દેખાશે 1 - image


- માર્ચ 2025માં શૂટિંગ શરુ થશે

- ઓટીટી થ્રીલર જાને જાન પછી ફરી જયદીપ અને કરીના સાથે દેખાશે

મુંબઇ : કરીના કપૂર, શબાના આઝમી તથા જયદીપ અહલાવત એક કોર્ટ રુમ ડ્રામામાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચ ૨૦૨૫માં શરુ થશે. કરીના અગાઉ અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરા સાથે 'ઐતરાઝ' કોર્ટ રુમ ડ્રામા કરી ચૂકી છે. જયદીપ સાથે તેનો આ બીજો પ્રોજેક્ટ છે. અગાઉ બંને ઓટીટી થ્રીલર  જાને જાનમાં સાથે જોવા મળ્યાં હતાં. આ પ્રોજેક્ટનું દિગ્દર્શન પુલકિતનું હશે. કરીના કે જયદીપનાં પાત્રો વિશે વધુ માહિતી અપાઈ નથી.


Google NewsGoogle News