Get The App

Raj Kapoor 100th Birth Anniversary: કપૂર પરિવારે કરી રાજ કપૂરની જન્મશતાબ્દીની ધામધૂમથી ઉજવણી

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
Raj Kapoor’s 100th Birthday Celebration


Raj Kapoor’s 100th Birthday Celebration: અભિનેતા રણધીર કપૂર, કરીના કપૂર અને રણબીર કપૂર સહિત રાજ કપૂરના બાળકો અને પૌત્રોએ શુક્રવારે એક કાર્યક્રમમાં હિન્દી સિનેમાના 'શોમેન' તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્માતા રાજ કપૂરની જન્મજયંતિની ઉજવણી કરી હતી.

કપૂર પરિવારે દિવંગત અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવી હતી. રેખા, વિકી કૌશલથી લઈને જેનેલિયા અને શર્વરી જેવી ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓએ આ ભાગ લીધો હતો. 

Raj Kapoor 100th Birth Anniversary: કપૂર પરિવારે કરી રાજ કપૂરની જન્મશતાબ્દીની ધામધૂમથી ઉજવણી 2 - image

અભિનેત્રી રેખા ગોલ્ડન સિલ્ક સાડીમાં સુંદર લાગી રહી હતી. આ દરમિયાન તે આલિયા ભટ્ટ સાથે પોઝ આપતી જોવા મળી હતી.

Raj Kapoor 100th Birth Anniversary: કપૂર પરિવારે કરી રાજ કપૂરની જન્મશતાબ્દીની ધામધૂમથી ઉજવણી 3 - image

આ દરમિયાન વિકી કૌશલ ઓલ બ્લેક લુકમાં બ્રાઉન શૂઝ પહેર્યા હતા, આ સાથે વિકી ડેશિંગ લાગી રહ્યો હતો

Raj Kapoor 100th Birth Anniversary: કપૂર પરિવારે કરી રાજ કપૂરની જન્મશતાબ્દીની ધામધૂમથી ઉજવણી 4 - image

જેનેલિયા દેશમુખ બ્લેક કલરની સાડી પહેરીને એકદમ ક્લાસી લાગી રહી હતી. તેણે બ્લેક નેકલેસ અને સ્મોકી આઈ મેકઅપ કર્યો હતો. તેમજ રિતેશ દેશમુખ પણ બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેઝરમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો.

Raj Kapoor 100th Birth Anniversary: કપૂર પરિવારે કરી રાજ કપૂરની જન્મશતાબ્દીની ધામધૂમથી ઉજવણી 5 - image

શ્વેતા બચ્ચને પણ રાજ કપૂરની 100મી જન્મજયંતિમાં હાજરી આપી હતી. આ દરમિયાન પુત્ર અગત્સ્ય નંદા પણ તેમની સાથે જોવા મળ્યો હતો.

Raj Kapoor 100th Birth Anniversary: કપૂર પરિવારે કરી રાજ કપૂરની જન્મશતાબ્દીની ધામધૂમથી ઉજવણી 6 - image

સેલિબ્રેશનમાં હુમા કુરેશી પણ બ્લેક કલરની સાડીમાં જોવા મળી હતી. ડાયમંડ નેકલેસ અને મેચિંગ પોટલી સાથે અભિનેત્રી એકદમ સુંદર લાગી રહી હતી.

Raj Kapoor 100th Birth Anniversary: કપૂર પરિવારે કરી રાજ કપૂરની જન્મશતાબ્દીની ધામધૂમથી ઉજવણી 7 - image

શર્વરી વાઘનો લુક પણ એકદમ સિમ્પલ અને ક્યૂટ હતો. તે બ્રાઉન બ્લેઝર અને બ્લેક ટોપ સાથે પેન્ટ પહેરેલી જોવા મળી હતી.

Raj Kapoor 100th Birth Anniversary: કપૂર પરિવારે કરી રાજ કપૂરની જન્મશતાબ્દીની ધામધૂમથી ઉજવણી 8 - image

કાર્તિક આર્યન પણ ઓલ બ્લેક લૂકમાં એકદમ ડેશિંગ લાગતો હતો. બ્લેક બ્લેઝરની અંદર મેચિંગ હાઈ નેક તેના ડ્રેસિંગને ક્લાસી લુક આપી રહ્યા હતા 

Raj Kapoor 100th Birth Anniversary: કપૂર પરિવારે કરી રાજ કપૂરની જન્મશતાબ્દીની ધામધૂમથી ઉજવણી 9 - image

ગ્રે ઓવરકોટ પહેરેલા વિજય વર્મા પણ ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. તેણે તેને બ્રાઉન લૂઝ પેન્ટ સાથે પેર કર્યું હતું.

Raj Kapoor 100th Birth Anniversary: કપૂર પરિવારે કરી રાજ કપૂરની જન્મશતાબ્દીની ધામધૂમથી ઉજવણી 10 - image

ફરહાન અખ્તર પણ તેની પત્ની શિબાની સાથે રાજ કપૂરની 100મી જન્મજયંતિના સેલિબ્રેશનમાં હાજર રહ્યો હતો. શિબાની ગ્રે રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Raj Kapoor 100th Birth Anniversary: કપૂર પરિવારે કરી રાજ કપૂરની જન્મશતાબ્દીની ધામધૂમથી ઉજવણી 11 - image

ગ્રે શર્ટ સાથે બ્લેક બ્લેઝર પહેરેલા આદિત્ય રોય કપૂર પણ સેલિબ્રેશનમાં જોડાયા હતા. તેનો આ લુક તેને ખૂબ જ સૂટ કરતો હતો.


Google NewsGoogle News