Get The App

ભાગમભાગ ટૂમાંથી ગોવિદાની બાદબાકી થઈ જવાની શક્યતા

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
ભાગમભાગ ટૂમાંથી ગોવિદાની બાદબાકી થઈ જવાની શક્યતા 1 - image


મુંબઈ : ગોવિંદાએ ખુલાસો કર્યો છે કે 'ભાગમભાગ ટૂ' માટે હજુ તેનો સંપર્ક કરાયો નથી. આથી આ ફિલ્મમાં તેનો રોલ હશે કે કેમ તે અંગે અટકળો થઈ રહી છે. 

મૂળ ફિલ્મમાં ગોવિંદા સાથે અક્ષય કુમાર અને પરેશ રાવલની ત્રિપુટી હતી. તાજેતરમાં આ ફિલ્મના બીજા ભાગની જાહેરાત થઈ હતી. પરંતુ, કાસ્ટ વિશે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. ગોવિંદો કહ્યું હતું કે ફિલ્મની ઘોષણા કરાઈ છે પરંતુ તેના માટે મારો સંપર્ક કોઈએ કર્યો નથી. 

અભિનેતા એ એક ન્ટિરવ્યુમાં ં એમ પણ કહ્યુ ંહતુ ંકે, તેને ઓફર આવશે તો પણ તે સીકવલમાં કામ કરવાને પ્રાધાન્ય આપવાને બદલે ફિલ્મની સ્ક્રિપ્ટ, પોતાનું પાત્ર અને ફિલ્મના દિગ્દર્શક ને ધ્યાનમાં રાખીને પછી જ તે ફિલ્મ સાઇન કરશે.


Google NewsGoogle News