આશિક બનાયા આપને ટુમાંથી ઈમરાન હાશ્મીની બાદબાકી

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
આશિક બનાયા આપને ટુમાંથી ઈમરાન હાશ્મીની બાદબાકી 1 - image


મુંબઈ: ઈમરાન હાશ્મીની જાણીતી ફિલ્મ 'આશિક બનાયા આપને'નો બીજો ભાગ બની રહ્યો છે પરંતુ તેમાંથી હિરો તરીકે ઈમરાન હાશ્મીની બાદબાકી થઈ ગઈ છે. 

'આદિપુરુષ'માં લક્ષ્મણની ભૂમિકા ભજવીને જાણીતો થયેલો સની સિંહ હવે 'આશિક બનાયા આપને'ના બીજા ભાગનો હિરો બનશે. ૨૦૦૫માં રીલીઝ થયેલી 'આશિક બનાયા આપને'માં ઈમરાન સાથે તનુશ્રી દત્તા તથા સોનુ સુદ સહ કલાકાર ોહતા. આ ફિલમનાં ગીતો જાણીતાં થયાં હતાં. જોકે, હવે ઈમરાન એક્શન રોલ કરવા માંડયો છે અને તેણે કેટલીક ફિલ્મામાં  વિલનનો રોલ પણ કર્યો છે. 



Google NewsGoogle News