Get The App

रक्षाबंधन मंत्र .

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
रक्षाबंधन मंत्र                                                 . 1 - image


ओम येन बद्धो बली राजा,

दानवेन्द्रो महाबलः

तेन त्वां मनुबधनानि

रक्षे माचल माचल

આ મંત્રનો અર્થ તે છે કે જે રક્ષાની તંતુ પરમ કૃપાળુ રાજા બલિને બાંધવામાં આવ્યા હતા. તે પવિત્ર તંતુ હૂં તમારા કાંડા ઉપર બાંધુ છુ જે તમને સદા માટે વિપત્તિઓમાંથી બચાવશે. આ રીતે ભાઈનાં કાંડા ઉપર રક્ષા બહેન બાંધે છે. ત્યારે ભાઈએ પણ વચન આપવું જોઇએ કે : હું આ પવિત્ર તંતુ દ્વારા બહેન પ્રત્યેનો મારા દાયિત્વના શપથ લઉં છું કે હુ તમારી દરેક મુશ્કેલી કે વિપત્તિમાં સતત રક્ષા કરીશ.


Google NewsGoogle News