શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ડાકોરમાં ઉજવાતા ઉત્સવોની યાદી,

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ડાકોરમાં ઉજવાતા ઉત્સવોની યાદી, 1 - image


વર્ષ 2024/25, સંવત 2080/81

ઉત્સવો

તારીખ

નાવ મનોરથ (શ્રીજીનો)

૧૧/૦૬/૨૦૨૪

નાવ મનોરથ

૧૬/૦૬/૨૦૨૪

જેષ્ઠાભિષેક સ્નાન

૨૧/૦૬/૨૦૨૪

રથયાત્રા

૦૭/૦૭/૨૦૨૪

હીંડોળા પ્રારંભ

૨૨/૦૭/૨૦૨૪

શ્રાવણ માસનો પ્રારંભ

૦૫/૦૮/૨૦૨૪

હીંડોળા વિજય

૨૨/૦૮/૨૦૨૪

જન્માષ્ટમી

૨૬/૦૮/૨૦૨૪

નંદ મહોત્સવ

૨૭/૦૮/૨૦૨૪

ગણેશ ચતુર્થી

૦૭/૦૯/૨૦૨૪

રાધાષ્ટમી

૧૧/૦૯/૨૦૨૪

વામન દ્વાદશી

૧૫/૦૯/૨૦૨૪

હરિરાયજી મહારાજનો ઉત્સવ

૨૨/૦૯/૨૦૨૪

નવરાત્રી આરંભ

૦૩/૧૦/૨૦૨૪

દશહરા

૧૨/૧૦/૨૦૨૪

રમાએકાદશી/વાઘ બારસ

૨૮/૧૦/૨૦૨૪

ધનતેરસ

૩૦/૧૦/૨૦૨૪

કાળી ચૌદસ-દિવાળી-હાટડી

૩૧/૧૦/૨૦૨૪

ઉત્સવો

તારીખ

અન્નકુટ-ગોવર્ધન પૂજા

૦૧/૧૧/૨૦૨૪

બેસતુ વર્ષ (સંવત ૨૦૮૧)

૦૨/૧૧/૨૦૨૪

ભાઈબીજ

૦૩/૧૧/૨૦૨૪

લાભ પાંચમ

૦૬/૧૧/૨૦૨૪

ગોપાષ્ટમી

૦૯/૧૧/૨૦૨૪

તુલસી વિવાહ

૧૨/૧૧/૨૦૨૪

ગોકુલનાથજીનો ઉત્સવ

૦૮/૧૨/૨૦૨૪

ધર્નુંમાસ પ્રારંભ

૧૫/૧૨/૨૦૨૪

વિઠ્ઠલનાથજીનો ઉત્સવ

૨૪/૧૨/૨૦૨૪

ધર્નુમાસ સમાપ્તી/ઉત્તરાયણ

૧૪/૦૧/૨૦૨૫

વસંત પંચમી

૦૨/૦૨/૨૦૨૫

શ્રી રણછોડરાયજીનો પાટોત્સવ

૧૭/૦૨/૨૦૨૫

શ્રીનાથજીનો પાટોત્સવ

૨૦/૦૨/૨૦૨૫

મહા શિવરાત્રી

૨૬/૦૨/૨૦૨૫

આમલકી એકાદશી

૧૦/૦૩/૨૦૨૫

હોળી પૂજન

૧૩/૦૩/૨૦૨૫

પૂનમ-ધુળેટી-દોલોત્સવ

૧૪/૦૩/૨૦૨૫

રંગ પંચમી

૧૯/૦૩/૨૦૨૫


Google NewsGoogle News