2024માં હોલિવુડ સેલિબ્રિટીઝનું 'આઈ ડુ'
- મીલી બોબી બ્રાઉન અને જેક બોનગિયોવી
સ્ટ્રેન્જર થિન્ગ્સની અભિનેત્રી અને જોન બોન જોવીના પુત્રના લગ્ન ૧૮ મેના રોજ અમેરિકામાં એક ખાનગી સમારંભમાં થયા.
- ઓલિવિયા મુન અને જોન મુલાની
ઓલિવિયા મુન અને જોન મુલાનીએ ૪થી જુલાઈએ વચનોની આપલે કરી. યુગલે ન્યુ યોર્કમાં એક મિત્રના ઘરે જ લગ્ન કરી લીધા.
- ડોનાલ્ડ ગ્લોવર અને મિશેલ વ્હાઈટ
ડોનાલ્ડ ગ્લોવરએ જાન્યુઆરીમાં તેની નવી પ્રાઈમ વીડિયો સીરીઝ મી. એન્ડ મીસીસ સ્મિથનું શૂટીંગ શરૂ કરવા અગાઉ મિશેલ વ્હાઈટ સાથે લગ્ન કરી લીધા છે.