Get The App

નવું શું છે? .

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
નવું શું છે?                                                    . 1 - image


- હિન્દી એનિમેટેડ વેબ સિરીઝ 'ધ લેજન્ડ ઓફ હનુમાન'ની પાંચમી સીઝન ડિઝની પ્લસ હોટસ્ટાર પર આજથી આવી છે. સિરીઝમાં ૧૩ એપિસોડ્સ હશે.

- સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 'અય ઝિંદગી' સત્ય ઘટના પર આધારિત છે. આજથી એ ઝીફાઇવ પર આવી છે. આ ફિલ્મમાં રેવતી, સત્યજીત દુબે, મૃણમયી ગોડબોલે મુખ્ય ભૂમિકામાં છે.

- કપિલ શર્મા અભિનિત, ડિરેકટર નંદિતા દાસની 'ઝ્વિગેટો' માર્ચ ૨૦૨૩માં રિલીઝ થઈ હતી. થિયેટરમાં એ ખાસ ચાલી નહોતી. હવે એ આ શુક્રવારથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે.

- રોમેન્ટિક થ્રિલર ફિલ્મ  'દો પત્તી'માં કૃતિ સેનન, કાજોલ અને શાહીર શેખ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ડિરેકટર છે શશાંક ચતુર્વેદી.


Google NewsGoogle News