Get The App

નવું શું છે? .

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
નવું શું છે?                                                    . 1 - image


- 'ઉપ્સ અબ કયા?' વેબસિરીઝ ગઈકાલથી જિયોહોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ છે. આ સિરીઝમાં શ્વેતા બાસુ પ્રસાદ, આશિમ ગુલાટી, જાવેદ જાફરી, સોનાલી કુલકર્ણી, અપરા મહેતા, અભય મહાજન અને એમી આએલા મુખ્ય ભૂમિકામાં છે.

- ટોમા ઇકુટા, માસાહિરો હિગાશિડે, મિઉ તનાકા અભિનિત જાપાનીઝ એકશન, એડવેન્ચર, ક્રાઇમ નેટફ્લિક્સ ફિલ્મ 'ડીમન સિટી' ૨૭ ફ્રેબુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. 

- અમેરિકન એકશન ક્રાઇમ ટેલિવિઝન સિરીઝ 'રીચર સીઝન ૩' ગઈકાલથી અમેઝોન પ્રાઇમ વીડિયો પર આવી છે. આ સિરીઝમાં એલન રિચસન, મારિયા સ્ટેન, એન્થોની માઈકલ હોલ અને જોની બર્ચટોલ્ડ મુખ્ય ભૂમિકાઓમાં છે. જેમાં આઠ એપિસોડ છે. 

- ટોમા ઇકુટા, માસાહિરો હિગાશિડે, મિઉ તનાકા અભિનિત જાપાનીઝ એકશન, એડવેન્ચર, ક્રાઇમ નેટફ્લિક્સ ફિલ્મ 'ડીમન સિટી' ૨૭ ફ્રેબુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. 

- ડિરેકટર લેસ્લી લિંકા ગ્લેટની નેટફ્લિક્સ માટે બનાવવામાં આવેલી અમેરિકન પોલિટિકલ થ્રિલર ટેલિવિઝન સિરીઝ 'ઝીરો ડે'  ગઈકાલથી નેટફ્લિક્સ આવી છે


Google NewsGoogle News