Get The App

નવું શું છે? .

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
નવું શું છે?                                                    . 1 - image


- અમેરિકન સુપરહીરો ફેન્ટસી એક્શન હોરર થ્રિલર ડ્રામા ફિલ્મ 'હેલ બોય ધ ક્રૂકેડ મેન' લાયન્સગેટ પ્લે પર આજથી હિન્દી, તમિલ, તેલુગુ અને અંગ્રેજી ભાષામાં રિલીઝ થઈ છે.

- 'પાવર ઓફ પાંચ' ટીવી સિરીઝ આજે ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી છે. આ સિરીઝમાં રીવા અરોરા, આદિત્ય રાજ, ઉર્વશી ધોળકિયા અને બરખા બિષ્ટ અભિનય કરતા દેખાશે.

- હિના ખાન સ્ટારર 'ગૃહ લક્ષ્મી' સિરીઝ ગઈકાલથી એપિક ઓન પર આવી છે. આ સિરીઝમાં ચંકી પાંડે, રાહુલ દેવ અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય પણ મુખ્ય ભૂમિકામાં છે.

- ડિરેકટર સુજિત સરકારની 'આઈ વોન્ટ ટુ ટોક' આજથી પ્રાઇમ વીડિયો પર જોઈ શકાશે.આ ફિલ્મમાં અભિષેક બચ્ચનની  સાથે અહિલ્યા બમરુ અને જોની લિવર જોવા મળશે.


Google NewsGoogle News