Get The App

નવું શું છે? .

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
નવું શું છે?                                                    . 1 - image


- 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ આજથી ઝીફાઇવ પર સ્ટ્રીમ થશે. ફિલ્મમાં વિક્રાંત મેસી, રાશિ ખન્ના, રિદ્ધિ ડોગરા, બરખા સિંહ અને નાઝનીન પટની છે. 

- 'શાર્ક ટેન્ક ઇન્ડિયા'ની ચોથી સીઝન સોની લિવ પર આવી છે. આ વખતે પણ શોમાં નવા નિર્ણાયકો છે. 

-૨૦૨૩ની સિરીઝ 'ગૂઝબમ્પ્સ'ની બીજી સીઝન 'ધ વેનિશિંગ'  ગઈકાલથી ડિઝની પલ્સ હોટસ્ટાર પર આવી છે. સિરીઝમાં ડેવિડ સ્વિમર, એના ઓર્ટીઝ અને સેમ મેક્કાર્થી છે. 

- અમેરિકન સિરીઝ 'ઓન કોલ' ગઈકાલથી પ્રાઇમ વીડિયો પર આવી છે. પહેલી સિરીઝમાં આઠ એપિસોડ છે. ટ્રોયન બેલિસારિયો, બ્રાન્ડોન લેરાક્યુએન્ટ, એરિક લાસેલે, લોરી લોફલિન અને રિચ ટિંગ કલાકારો છે.

- રાકેશ રોશન, હૃતિક રોશન, રાજેશ રોશન પહેલાં પણ સંગીતકાર રોશન બોલિવુડમાં પરિવારનું પ્રતિનિધિત્વ કરતા હતા. રોશન પરિવારના જીવનમાં ડોકિયું કરવા મળશે ડોક્યુમેન્ટરી 'ધ રોશન્સ'થી. ૧૭ જાન્યુઆરીથી એ નેટફ્લિક્સ પર આવશે.


Google NewsGoogle News