Get The App

નવું શું છે? .

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
નવું શું છે?                                                    . 1 - image


-   ગયા વરસની ગાજેલી 'ધ કેરલા સ્ટોરી' ઝી ફાઇવ પર જોવા મળશે. સ્ટ્રીમિંગ ૧૨ અથવા ૧૯ જાન્યુઆરીએ શરૂ થશે. 

નવું શું છે?                                                    . 2 - image

-  કપિલ શર્માને ચમકાવતી 'ઝ્વિગાટો' પણ નેટફ્લિક્સ પર આવી રહી છે. તારીખ જાહેર થવાની બાકી છે. 

-  બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહેનારી અમુક ફિલ્મો ઓટીટી પર સારી જોવાઈ રહી છે. એવી ફિલ્મોમાં સામેલ છે 'લાલ સિંઘ ચઢ્ઢા', 'એન એક્શન હીરો', 'સંદીપ ઔર પિન્કી ફરાર', 'સોનચીડિયા', તાજી મૂકાયેલી 'ધક ધક' વગેરે.   

-  પ્રાઇમ વિડિયો પર સલમાન ખાન અને કેટરિના કૈફની 'ટાઇગર થ્રી' આવી ચૂકી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મને સારી સફળતા મળી હતી. 

નવું શું છે?                                                    . 3 - image

-   તેલુગુ ફિલ્મ 'હાઈ નન્ના' (એટલે હેલો પપ્પા) નેટફ્લિક્સ પર આવી છે. સંવેદનશીલ અને જકડી રાખતી ફિલ્મમાં નાની અને મૃણાલ ઠાકુર સાથે કિઆરા ખન્ના, અંગદ બેદી વગેરે છે. વાર્તા એક ફેશન ફોટોગ્રાફર પિતા અને એની દીકરીની છે. સબટાઇટલ્સ સાથે એ જોઈ શકાય છે. 


Google NewsGoogle News