Gold Rate: આજે આટલા રૂપિયા સસ્તું થયું સોનું, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ

આજે 26 માર્ચ 2024ના રોજ અમદાવાદમાં 10 ગ્રામ 22 કેરેટ સોનાનો હાજરમાં ભાવ 61,200 રુપિયા

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
Gold Rate: આજે આટલા રૂપિયા સસ્તું થયું સોનું, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ 1 - image
Image Envato 

Gold Rate Today: હોળી પછી સોના- ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે સોનાના 22 અને 24 કેરેટ ગોલ્ડના ભાવમાં 300 રુપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. આજે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, જયપુર, પટણા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં સોનાનો ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 66,860 રુપિયા છે. ચેન્નઈમાં સોનાનો ભાવ સૌથી વધારે 67,640 રુપિયા છે. સોનાની સૌથી વધારે કિંમત ચેન્નઈમાં છે. એક કિલો ચાંદીનો ભાવ 77,500 રુપિયા છે.  

ભારતમાં આજે રિટેલ બજારમાં સોનાનો ભાવ

આજે અમદાવાદમાં સોનાનો ભાવ 

26 માર્ચ 2024ના રોજ અમદાવાદમાં 10 ગ્રામ 22 કેરેટ સોનાનો હાજરમાં ભાવ લગભગ 61,200 રુપિયા છે. જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત  66,760 રુપિયા છે. 

આજે દિલ્હીમાં સોનાનો ભાવ 

26 માર્ચ 2024 સુધી દિલ્હીમાં 10 ગ્રામ 22 કેરેટ સોનાનો હાજરમાં ભાવ લગભગ 61,300 રુપિયા છે. જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત લગભગ 66,860 રુપિયા છે. 

આજે મુંબઈમાં સોનાનો ભાવ 

આજે 26 માર્ચ 2024ના રોજ મુંબઈમાં 10 ગ્રામ 22 કેરેટ સોનાનો હાજરમાં ભાવ લગભગ 61,150 રુપિયા છે. જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત  66,150 રુપિયા છે. 


Google NewsGoogle News