નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શેરબજારઃ તા.8થી 10 મહત્ત્વની ટર્નિંગ

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શેરબજારઃ તા.8થી 10 મહત્ત્વની ટર્નિંગ 1 - image


- ચાર્ટ સંકેત -અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૬૪૩૬૩.૭૮ તા.૦૩-૧૧-૨૩) ૬૩૦૯૨.૯૮નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૬૪૪૨૦.૫૩ અને ૪૮ દિવસની ૬૫૩૦૩.૩૧ તેમ જ ૨૦૦ દિવસની ૬૩૪૮૨.૮૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. તા.૮થી ૧૦ ગેનની ટર્નીંગના દિવસો ગણાય. ઉપરમાં ૬૪૫૩૫ ઉપર ૬૫૨૧૫, ૬૫૨૬૦, ૬૫૪૫૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૬૪૨૦૨, ૬૩૮૧૫, ૬૩૫૫૦ સપોર્ટ ગણાય. લાવલાવમાં  ઘસી ના જવું.

ભેલ (બંધ ભાવ રૂ.૧૨૮.૬૦ તા.૦૩-૧૧-૨૩)  ૧૧૩.૫૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૩.૨૯ અને ૪૮ દિવસની ૧૨૧.૭૧ તેમ જ ૨૦૦ દિવસની ૯૮.૭૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૩૪ ઉપર ૧૩૮, ૧૪૯ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૨૨ નીચે ૧૧૯ સપોર્ટ ગણાય.

સેન્ટ્રલ બેંક (બંધ ભાવ રૂ.૪૪.૦૦ તા.૦૩-૧૧-૨૩) ૫૬નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૪.૭૨ અને ૪૮ દિવસની  ૪૩.૫૯ તેમ જ ૨૦૦ દિવસની ૩૪.૧૭ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિકલ ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૬ ઉપર ૫૩, ૫૬ પ્રતિકાર સપાટી ગણાય. જેની ઉપર ૬૦, ૬૭ સુધીની શક્યતા. ૪૦ સપોર્ટ ગણાય.

ગોદરેજ પ્રોપર્ટી (બંધ ભાવ રૂ.૧૭૮૪.૪૦ તા.૦૩-૧૧-૨૩) ૧૫૪૮.૮૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૫૩.૧૧ અને ૪૮ દિવસની ૧૬૨૯.૦૯ તેમ જ ૨૦૦ દિવસની ૧૪૯૪.૭૦ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૮૦૫ ઉપર ૧૯૨૫ સુધી આવી શકે. નીચામાં ૧૭૦૭ નીચે ૧૭૦૦ સપોર્ટ ગણાય.

પંજાબ નેશનલ બેંક (બંધ ભાવ રૂ.૭૪.૭૫ તા.૦૩-૧૧-૨૩) ૬૭.૩૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૩.૧૭ અને ૪૮ દિવસની ૭૧.૬૩ અને ૨૦૦ દિવસની ૫૯.૬૮ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે.ૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૮ ઉપર ૮૩.૫૦ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર ૮૮, ૯૨, ૯૭ સુધીની  શક્યતા. ૯૭ ઉપર વધઘટે ૧૦૧, ૧૨૪, ૧૪૮, ૧૮૦ સુધી આવી શકશે. નીચામાં ૭૦ સપોર્ટ ગણાય.

યુકો બેંક (બંધ ભાવ રૂ.૩૭.૫૦ તા.૦૩-૧૧-૨૩) ૪૮.૪૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૮.૧૪ અને ૪૮ દિવસની ૩૭.૬૮  તેમ જ ૨૦૦ દિવસની ૩૦.૪૬ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક  ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૯ ઉપર ૪૨, ૪૬, ૪૯ મહત્ત્વની સપાટી ગણાય. જે કુદાવે તો વધઘટે ૫૩, ૫૯, ૭૦ સુધીની શક્યતા. નીચામાં ૩૬ નીચે ૩૪.૭૫ ,૩૩ સપોર્ટ ગણાય.

યુનિયન બેંક (બંધ ભાવ રૂ.૧૦૪.૫૦ તા.૦૩-૧૧-૨૩) ૯૧.૨૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૦૧.૩૯ અને ૪૮ દિવસની ૯૭.૭૫ તેમ જ ૨૦૦ દિવસની ૮૧.૨૩ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબટોથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૦૭ ઉપર ૧૧૪ કુદાવે તો ૧૨૪, ૧૩૫, ૧૪૫, ૧૫૬, ૧૬૨ સુધી વધઘટે આવી શકે. નીચામાં ૧૦૧ નીચે ૯૯ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (બંધ ૪૩૫૦૬.૮૦ તા.૦૩-૧૧-૨૩) ૪૨૦૬૭નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૩૦૬.૯૯ અને ૪૮  દિવસની ૪૮૧૬૩.૭૪ તેમ જ ૨૦૦ દિવસની ૪૩૩૪૧.૮૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૩૬૦૫ ઉપર ૪૪૦૧૫, ૪૪૧૫૦  મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૨૮૪૯ મહત્ત્વનો સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ ૧૯૨૯૬.૦૦ તા.૦૩-૧૧-૨૩) ૧૮૮૪૦.૫૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૯૨૮૩.૧૬ અને ૪૮ દિવસની ૧૯૪૯૭.૧૬ તેમ જ ૨૦૦ દિવસની ૧૮૮૮૨.૧૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ સતરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૯૪૫૧ ઉપર ૧૯૪૯૦, ૧૯૫૪૫ મહત્વ્ની સપાટી ગણાય. નીચામાં ૧૯૧૪૦ નીચે ૧૯૦૫૦ મહત્ત્વનો સપોર્ટ ગણાય.

સાયોનારા

પ્રતીક્ષાની આ પીડા દ્વારને ઓછી નથી હોતી, હવા કરતી રહે છે છેડતી સાંકળ હલાવી નેે.                                                              -ગૌરાંગ ઠાકર


Google NewsGoogle News