નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શેરબજાર તા.20 થી 22 અતિ મહત્ત્વની ટર્નીંગ

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શેરબજાર તા.20 થી 22 અતિ મહત્ત્વની ટર્નીંગ 1 - image


- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૭૧૪૮૩.૭૫ તા.૧૫-૧૨-૨૩) ૬૩૦૯૨.૯૮નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૬૮૯૯૬.૭૬  અને ૪૮ દિવસની ૬૬૮૮૯.૭૬ તેમ જ ૨૦૦ દિવસની ૬૪૩૪૫.૪૩  છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે.  તા.૨૦થી ૨૨ ગેનની ટર્નિંગના દિવસો ગણાય. ઉપરમાં ૭૧૬૦૫ ઉપર ૭૧૬૪૦, ૭૧૩૧૫, ૭૨૦૦૦, ૭૨૬૭૦, ૭૩૩૫૦ સુધીની શક્યતા.નીચામાં ૭૦૬૦૦, ૬૯૬૫૦ સપોર્ટ ગણાય. બજારમાં અસંખ્ય તેજીનો ગેપ પડી ચૂક્યો છે. બજાર કરેકશન આન્યા વગર ઘટે છે તે ભયજનક ગણાય.

બાયોકોન (બંધ ભાવ રૂ.૨૫૧.૭૦  તા.૧૫-૧૨-૨૩)૨૧૭.૫૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૧.૪૮ અને ૪૮ દિવસની ૨૪૦.૪૫ તેમ જ ૨૦૦ દિવસની ૨૫૦.૨૦ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૫૫ ઉપર ૨૮૦ કુદાવતા લાંબાગાળાની તેજીમાં જશે ૨૮૦ ઉપર ૨૮૪, ૩૦૦, ૩૧૭, ૩૩૪, ૩૫૦ સુધીની શક્યતા. નીચામાં ૨૩૯ સપોર્ટ ગણાય.

ઈન્ડિયા બુલ હા.ફાયનાન્સ (બંધ ભાવ રૂ.૨૨૧.૩૦ તા.૧૫-૧૨-૨૩) ૧૫૦.૦૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૦૧.૦૭  અને ૪૮ દિવસની ૧૮૫.૫૩  તેમ જ ૨૦૦ દિવસની ૧૫૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૨૩ ઉપર ૨૨૭ કુદાવે તો ૨૪૨, ૨૫૫, ૨૨૭ સુધીની શક્યતા. ૨૨૭ ઉપર ૨૪૨, ૨૫૫, ૨૬૯ વધઘટે આવી શકે. નીચામાં ૨૦૪ નીચે ૧૯૯ સપોર્ટ ગણાય.

એલ એન્ડ ટી ફાયનાન્સ (બંધ ભાવ રૂ.૧૬૧.૨૫ તા.૧૫-૧૨-૨૩) ૧૩૯નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૨.૮૨ અને ૪૮ દિવસની ૧૪૩.૩૩ તેમ જ ૨૦૦ દિવસની ૧૨૧.૯૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૬૨ ઉપર ૧૭૦થી ૧૭૩ની રેન્જ ગણાય. ત્યાં વેચવાલી આવી શકે. ૧૭૦ ઉપર ૧૭૯, ૧૮૮, ૧૯૭ મહત્ત્વની રેન્જ ગણાય. નીચામાં હવે ૧૫૧ સપોર્ટ ગણાય.

ઈન્ફોસીસ (બંધ ભાવ રૂ.૧૫૭૮.૪૦ તા.૧૫-૧૨-૨૩) ૧૬૫૧.૬૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૬૮.૩૧ અને ૪૮ દિવસની ૧૪૩૬.૩૮ તેમ જ ૨૦૦ દિવસની ૧૪૦૬.૭૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૮૯ ઉપર ૧૫૯૨થી ૧૫૯૭, ૧૬૪૦, ૧૬૮૫, ૧૭૩૦ સુધીની શક્યતા. નીચામાં ૧૫૨૧ નીચે ૧૫૦૦ સપોર્ટ ગણાય. વધઘટે ૧૮૫૦ સુધી આવી શકે.

વોલ્ટાસ (બંધ ભાવ રૂ.૮૫૯.૮૫ તા.૧૫-૧૨-૨૩)૮૧૧.૮૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૪૬.૪૦ અને ૪૮ દિવસની ૮૩૯.૮૫ તેમ જ ૨૦૦ દિવસની ૮૪૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૬૬ ઉપર ૭૮૭ કુદાવે તો ૮૮૫, ૯૧૫ કુદાવતા ૯૨૪, ૯૪૨, ૯૬૫ સુધીની શક્યતા. નીચામાં ૮૪૮ નીચે ૮૪૧ સપોર્ટ ગણાય.

વિપ્રો (બંધ ભાવ રૂ.૪૪૬.૫૫ તા.૧૫-૧૨-૨૩) ૩૭૫.૦૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૧૬.૯૦ અને ૪૮ દિવસની ૪૦૫.૩૮ તેમ જ ૨૦૦ દિવસની ૪૦૫.૦૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૪૪ ઉપર ૪૪૭ કુદાવતા ૪૭૦, ૪૯૬ સુધીની શક્યતા. ૪૯૬ ઉપર ૫૧૭, ૫૪૧ સુધીની શક્યતા. નીચામાં ૪૨૮ નીચે ૪૨૦ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (બંધ ૪૮૨૩૫.૦૦ તા.૧૫-૧૨-૨૩) ૪૨૦૬૭નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૬૬૯૭.૯૮ અને ૪૮  દિવસની ૪૫૧૦૮.૨૪ તેમ જ ૨૦૦ દિવસની ૪૩૭૯૪.૨૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે.ઉપરમાં ૪૮૩૭૫ ઉપર ૪૮૪૨૦, ૪૮૬૫૬, ૪૮૯૦૦, ૪૯૧૪૦, ૪૯૩૭૫, ૪૯૧૬૫, ૪૯૮૫૪, ૫૦૧૦૦ સુધીની શક્યતા. નીચામાં ૪૭૧૧૧, ૪૭૦૦૦ સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ ૨૧૫૫૮.૨૦ તા.૧૫-૧૨-૨૩) ૧૮૮૪૦.૫૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૦૮૨૯.૨૨ અને ૪૮ દિવસની ૨૦૧૦૨.૩૬ તેમ જ ૨૦૦ દિવસની ૧૯૨૧૩.૧૭  છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફનીપોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૧૫૯૦ ઉપર ૨૧૬૫૦, ૨૧૭૬૦, ૨૧૮૭૦, ૨૧૯૭૦, ૨૨૦૮૦ સુધીની શક્યતા.નીચામાં ૨૧૪૦૦ નીચે ૨૧૩૫૪, ૨૧૧૭૭, ૨૧૦૪૮ સપોર્ટ ગણાય.

સાયોનારા

જીવનની સત્ય ઘટના એમ સાંભળતું નથી કોઈ, બધે કહેવું પડે છે કે કહાની લઈને આવ્યો છું.       -મરીઝ


Google NewsGoogle News