Get The App

સેન્સેક્સ અને નિફટી ફયુચરમાં નીચામાં 76802 અને 23277 મહત્ત્વની સપાટીઓ

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
સેન્સેક્સ અને નિફટી ફયુચરમાં નીચામાં 76802 અને 23277 મહત્ત્વની સપાટીઓ 1 - image


- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૭૭૩૭૮.૯૧ તા.૧૦-૦૧-૨૫) ૮૦૦૭૨.૯૯નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૮૫૭૨.૧૮  અને ૪૮ દિવસની ૭૯૫૮૩.૭૧ તેમ જ ૨૦૦ દિવસની ૭૮૦૫૫.૨૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૭૯૨૦ ઉપર ૭૮૪૫૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૭૦૯૯ નીચે ૭૬૮૦૨, ૭૬૪૫૦ મહત્ત્વની સપાટી ગણાય. સ્ક્રીપ આધારિત નરમાઈ આગળ વધશે. 

સીજી પાવર (બંધ ભાવ રૂ.૬૫૦.૨૦ તા.૧૦-૦૧-૨૫) ૮૧૧.૪૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૨૧.૪૨ અને ૪૮ દિવસની ૭૩૯.૪૩ તેમ જ ૨૦૦ દિવસની ૬૭૮.૦૮ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૬૭૨ ઉપર ૬૯૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૬૪૮ નીચે ૬૩૦, ૬૧૮, ૬૧૦, ૫૯૦ સુધીની શક્યતા.

એચડીએફસી એસેટ મેનેજમેન્ટ (બંધ ભાવ રૂ.૩૮૪૪.૮૦ તા.૧૦-૦૧-૨૫) ૪૫૭૯.૯૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૧૫૬.૪૬ અને ૪૮ દિવસની ૪૨૮૫.૧૯  તેમ જ ૨૦૦ દિવસની ૪૦૫૯.૬૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૪૦૧૫ ઉપર ૪૦૮૦  પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૮૨૫ નીચે ૩૭૩૦, ૩૬૩૫, ૩૫૪૦, ૩૪૫૦ સુધીની શક્યતા.

તાતા પાવર (બંધ ભાવ રૂ.૩૫૬.૩૫ તા.૧૦-૦૧-૨૫) ૪૪૭.૭૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૮૭.૮૩ અને ૪૮ દિવસની ૪૧૧.૧૮ તેમ જ ૨૦૦ દિવસની ૪૦૯.૯૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૭૬ ઉપર ૩૮૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૫૫ નીચે ૩૩૭ સુધીની શક્યતા.

ઝોમેટો (બંધ ભાવ રૂ.૨૪૨.૯૫ તા.૧૦-૦૧-૨૫) ૨૯૧.૬૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૬૬.૧૧ અને ૪૮ દિવસની ૨૭૨.૯૭ તેમ જ ૨૦૦ દિવસની ૨૩૬.૦૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી  છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૫૯ ઉપર ૨૬૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૭૩ નીચે ૨૩૫, ૨૨૫, ૨૧૫, ૨૦૭ સુધીની શક્યતા.

ઝાયડસ લાઈફ(બંધ ભાવ રૂ.૧૦૦૪.૪૦ તા.૧૦-૦૧-૨૫) ૯૫૨.૫૦નાંં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૮૨.૪૭ અને ૪૮ દિવસની ૯૮૭.૩૯ તેમ જ ૨૦૦ દિવસની ૯૮૯.૬૨ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અછવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક અને અઠવાજિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવપસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૦૧૯, ૧૦૨૮ કુદાવે તો ૧૦૫૫, ૧૦૮૦ સુધીની શક્યતા  નીચામાં ૯૮૨ નીચે નબળાઈ સમજવી, ૯૮૨ નીચે ૯૭૦, ૯૫૭, ૯૫૫ મહત્ત્વની સપાટી ગણાય.

આરઈસી લી.(બંધ ભાવ રૂ.૪૫૯.૩૫ તા.૧૦-૦૧-૨૫) ૫૭૩.૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૧૨.૩૮ અને ૪૮ દિવસની ૫૨૫.૯૮ તેમ જ ૨૦૦ દિવસની ૫૦૭.૯૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૭૬ ઉપર ૪૯૨, ૫૦૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૫૪ નીચે ૪૪૫, ૪૩૦, ૪૧૫ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (બંધ ૪૮૮૮૬.૪૦  તા.૧૦-૦૧-૨૫) ૫૨૨૯૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૦૯૧૫.૪૭ અને ૪૮ દિવસની ૫૧૭૩૭.૬૩   તેમ જ ૨૦૦ દિવસની ૫૦૬૩૨.૭૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૯૩૬૦ ઉપર ૪૯૭૧૬, ૫૦૦૧૮, ૫૦૪૬૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૮૭૮૯ નીચે ૪૮૨૯૦, ૪૭૯૪૦, ૪૭૭૭૦, ૪૭૪૫૦ સુધીની શક્યતા.

નિફટી ફયુચર (બંધ ૨૩૫૦૦.૬૫ તા.૧૦-૦૧-૨૪) ૨૪૩૧૪નાં બોટમથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૩૮૯૧.૨૯  અને ૪૮ દિવસની ૨૪૧૯૮.૧૨ તેમ જ ૨૦૦ દિવસની ૨૩૭૬૨.૯૬  છે. દૈનિક અને અઠવાડિક એેમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક , અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૩૬૮૫ ઉપર ૨૩૭૬૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૩૪૩૦ નીચે ૨૩૩૮૦, ૨૩૨૭૭, ૨૩૧૭૦ મહત્ત્વની સપાટી ગણાય.

સાયોનારા

ઊંચી ઉડાનમાં હતો સંચાર દોરનો,      પોતીકી પાંખ ક્યાં હતી નહિં તો પતંગમાં                                                                                હરજીવન દાફડા.


Google NewsGoogle News