Get The App

સેન્સેક્સ અને નિફટી ફયુચરમાં ઉપરમાં 77320 અને 23425 મહત્ત્વની સપાટીઓ

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
સેન્સેક્સ અને નિફટી ફયુચરમાં ઉપરમાં 77320 અને 23425 મહત્ત્વની સપાટીઓ 1 - image

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૭૬૬૧૯.૩૩ તા.૧૭-૦૧-૨૫) ૮૦૦૭૨.૯૯નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૭૫૬૪.૯૪  અને ૪૮ દિવસની ૭૯૦૫૮.૮૬  તેમ જ ૨૦૦ દિવસની ૭૭૯૯૩.૮૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૭૦૭૦, ૭૭૩૨૦, ૭૭૫૧૭ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૬૨૬૩ નીચે ૭૬૨૪૯ તુટે તો ૭૬૧૩૦, ૭૫૬૮૦, ૭૪૧૧૦ સુધીની શક્યતા. માથે બજેટ છે. બજાર હાઈલી ઓવરસોલ્ડ છે. નવા મંદીનો વેપાર સ્ટોપલોસ વગર કરવો જોખમી સાબિત થઈ શકે.

ડાબર (બંધ ભાવ રૂ.૫૨૬.૦૫ તા.૧૭-૦૧-૨૫) ૫૦૧.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૧૪.૬૩ અને ૪૮ દિવ સની ૫૨૨.૪૦ તેમ જ ૨૦૦ દિવસની ૫૫૪.૭૫ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૩૨ ઉપર ૫૩૫, ૫૪૧, ૫૫૧ સુધીની શક્યતા. નીચામાં ૫૨૦ નીચે ૫૧૬ સપોર્ટ ગણાય.

આઈસીઆઈસી લોમ્બાર્ડ (બંધ ભાવ રૂ.૧૯૪૮.૭૫ તા.૧૭-૦૧-૨૫) ૧૮૦૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૮૬૬.૪૧  અને ૪૮ દિવ સની ૧૮૯૩.૬૦ તેમ જ ૨૦૦ દિવસની ૧૮૫૪.૨૯ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૯૬૬ ઉપર ૧૯૮૫, ૧૯૯૯ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૯૧૫ નીચે ૧૮૯૦ સપોર્ટ ગણાય.

ઈન્ડિયન ઓવરસીસ બેંક (બંધ ભાવ રૂ.૫૦.૬૪ તા.૧૭-૦૧-૨૫) ૪૫.૦૫નાં બોટમથી સુદારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૦.૫૮ અને ૪૮ દિવસની ૫૨.૬૯ તેમ જ ૨૦૦ દિવસની ૫૫.૩૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી ચે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૫ ઉપર ૫૭.૬૦મહત્ત્વની સપાટી ગણાય. ડે કુદાવે તો વધુ સુધારો જોવાય. નીચામાં ૪૫ સપોર્ટ ગણાય. આજે ૨૦મી તારીખૈે  પરિણામો જાહેર થનાર છે.

રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૩૦૨.૩૫ તા.૧૭-૦૧-૨૫) ૧૨૨૬.૪૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૪૬.૧૫ અને ૪૮ દિવ સની ૧૨૭૧.૧૭ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૫૩.૩૭ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૧૩૨૭ ઉપર ૧૩૫૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૨૮૫ નીચે ૧૨૫૧ સપોર્ટ ગણાય.

એસબીઆઈ કાર્ડ (બંધ ભાવ રૂ.૭૪૦.૮૫ તા.૧૭-૦૧-૨૫) ૭૦૫.૫૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૨૫.૩૭ અને ૪૮ દિવસની ૭૧૩.૫૩ તેમ જ ૨૦૦ દિવસની ૭૨૫.૯૯ છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૭૬૫ ઉપર ૭૬૮, ૭૭૮, ૭૯૭, ૮૦૭, ૮૧૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૨૪ નીચે ૭૧૧ સપોર્ટ ગણાય.

યુકો બેંક (બંધ ભાવ રૂ.૪૩.૦૭ તા.૧૭-૦૧-૨૫) ૩૮.૦૧ના બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૨.૮૭ અને ૪૮ દિવસની ૪૪.૫૧ તેમ  જ ૨૦૦ દિવસની ૪૭.૧૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૮ ઉપર ૫૨ મહત્ત્વની સપાટી ગાય છે. કુદાવે તો વધુ સુધારો જોવાય. નીચામાં ૩૮ સપોર્ટ ગણાય. તા.૨૧મી મંગ ળવારે પરિણામો જાહેર થનાર છે.

બેંક નિફટી ફયુચર (બંધ ૪૮૬૮૫.૬૫  તા.૧૭-૦૧-૨૫) ૫૨૨૯૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૯૮૦૪.૪૨  અને ૪૮ દિવસની ૫૧૨૦૫.૧૮   તેમ જ ૨૦૦ દિવસની ૫૦૫૪૮.૦૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૯૨૮૮, ૪૯૬૭૦, ૪૯૭૨૭ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય.  નીચામાં ૪૮૨૨૫ નીચે ૪૮૧૦૨ તુટે તો ૪૭૯૪૦, ૪૭૭૭૦, ૪૭૪૫૦ સુધીની શક્યતા.

નિફટી ફયુચર (બંધ ૨૩૨૬૭.૨૦ તા.૧૭-૦૧-૨૪) ૨૪૩૧૪નાં બોટમથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૩૫૬૩.૮૩ અને ૪૮ દિવસની ૨૪૦૩૧.૯૩  તેમ જ ૨૦૦ દિવસની ૨૩૭૪૧.૧૩  છે. દૈનિક અને અઠવાડિક એેમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક , અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૩૩૫૪, ૨૩૪૨૪ ઉપર ૨૩૫૧૭ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૩૧૧૨ તુટે તો ૨૨૮૭૦, ૨૨૫૫૦, ૨૨૨૫૦ સુધીની શક્યતા.

સાયોનારા 

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી, 'મરીઝ',

હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.

- મરીઝ


Google NewsGoogle News