સેન્સેક્સ 81900 અને નિફટી ફયુચર 25190 મહત્ત્વની પ્રતિકાર સપાટી
- ચાર્ટ સંકેત-અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૧૨૨૪.૭૫ તા.૧૮-૧૦-૨૪) ૮૫૯૭૮.૨૫નાં ટોપથી નરમાઈ તરફી છેે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૨૩૩૩.૨૪ અને ૪૮ દિવસની ૮૧૯૮૩.૭૪ તેમ જ ૨૦૦ દિવસની ૭૬૭૭૫.૮૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૧૩૯૧ ઉપર ૮૧૫૧૫, ૮૧૯૦૦, ૮૨૩૦૦, ૮૨૩૨૦ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૦૪૦૯ નીચે ૮૦૨૭૦ સુધીની શક્યતા. બજાર ઓવરસોલ્ડ છે. સ્ક્રીપ આધારિત વધઘટ જોવાશે.
ભેલ (બંધ ભાવ રૂ.૨૫૩.૮૫ તા.૧૮-૧૦-૨૪) ૩૩૫.૦૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૬૭.૬૧ અને ૪૮ દિવસની ૨૭૭.૧૦ તેમ જ ૨૦૦ દિવસની ૨૫૬.૧૨ છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૫૮ ઉપર ૨૬૫, ૨૭૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૪૬ નીચે ૨૪૪, ૨૪૨, ૨૩૭ અગત્યની સપાટીઓ ગણાય.
બિરલા સોફટ(બંધ ભાવ રૂ.૫૯૪.૮૫ તા.૧૮-૧૦-૨૪) ૬૮૯.૧૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૯૫.૪૬ અને ૪૮ દિવસની ૬૧૯૪૦ તેમ જ ૨૦૦ દિવસની ૬૩૫.૯૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અછવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૬૦૮ ઉપર ૬૨૦, ૬૩૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૭૬ નીચે ૫૬૮, ૫૫૯, ૫૫૧ સુધીની શક્યતા.
ગેઈલ (બંધ ભાવ રૂ.૨૨૧.૪૩ તા.૧૮-૧૦-૨૪) ૨૪૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૨૮.૦૮ અને ૪૮ દિવસની ૨૨૬.૮૦ તેમ જ ૨૦૦ દિવસની ૨૦૧.૪૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૨૮ ઉપર ૨૩૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૧૭ નીચે ૨૧૨ અને ૨૦૯ મહત્ત્વની સપાટી ગણાય.
ઈન્ફોસીસ (બંધ ભાવ રૂ.૧૮૭૯.૬૦ તા.૧૮-૧૦-૨૪) ૧૯૯૧.૪૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૯૩૬.૭૧ અને ૪૮ દિવસની ૧૮૮૬.૦૧ તેમ જ ૨૦૦ દિવસની ૧૬૭૯.૭૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૯૩૭ ઉપર ૧૯૭૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૮૬૯ નીચે ૧૮૫૫, ૧૮૩૭, ૧૮૨૦, ૧૮૦૩, ૧૭૮૬, ૧૭૭૦, ૧૭૫૨, ૧૭૩૬, ૧૭૧૮ મહત્ત્વની સપાટી ગણાય.
મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર (બંધ ભાવ રૂ.૨૯૬૪.૨૫ તા.૧૮-૧૦-૨૪) ૩૨૨૨.૧૦નાં ટોપથી નરમાઈ તરપી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૦૮૫.૭૮ અને ૪૮ દિવસની ૨૯૪૧.૭૦ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૬૫.૮૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૦૬૫ ઉપર ૩૦૮૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૯૧૪ નીચે ૨૮૮૬, ૨૮૫૦ સુધીની શક્યતા.
રિલાયન્સ (બંધ ભાવ રૂ.૨૭૧૮.૬૦ તા.૧૮-૧૦-૨૪) ૩૦૬૬.૯૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૭૭૦.૦૮ અને ૪૮ દિવસની ૨૮૮૯.૮૬ તેમ જ ૨૦૦ દિવસની ૨૮૪૭.૨૧ છે. દૈનિક અન અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ, તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૭૩૫ ઉપર ૨૭૭૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૬૭૫ નીચે ૨૬૦૦, ૨૫૭૫.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૨૩૬૧.૪૦ તા.૧૮-૧૦-૨૪) ૫૧૧૮૫.૫૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૨૦૦૩.૫૩ અને ૪૮ દિવસની ૫૧૯૬૧ય૯૪ તેમ જ ૨૦૦ દિવસની ૪૯૬૯૭.૪૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૨૪૨૦ ઉપર ૫૨૪૫૦, ૫૨૬૭૦, ૫૨૯૨૦, ૫૩૧૬૦, ૫૩૪૧૦, ૫૩૬૪૫ સુધીની શક્યતા. નીચામાં ૫૧૧૮૫ નીચે ૫૦૬૯૬ સપોર્ટ ગણાય.
નિફટી ફયુચર (બંધ ૨૪૯૬૫.૫૫ તા.૧૮-૧૦-૨૪) ૨૬૪૦૨.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૧૯૨.૬૨ અને ૪૮ દિવસની ૨૫૧૨૪.૮૧ તેમ જ ૨૦૦ દિવસની ૨૩૪૪૫.૭૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૯૯૭ ઉપર ૨૫૦૮૦, ૨૫૧૯૦ કુદાવે તો ૨૫૩૦૩ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર મંદીમાં રહેવું નહીં. નીચામાં ૨૪૬૪૦ નીચે ૨૪૫૩૫, ૨૪૩૮૦ સુધીની શક્યતા.
સાયોનારા
પૂરી શક્યું ના કોઈ પણ, તારા ગયા પછી, મુજને જે ખોટ તારા વગર ઉમ્રભર પડી
-જલન માતરી.