શેરોમાં વધઘટે સ્ક્રીપ આધારીત સુધારાની ચાલ જળવાશે
- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૭૮૫૫૩.૨૦ તા.૧૭-૦૪-૨૦૨૫) ૭૧૪૨૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૬૧૭૦.૮૧ અને ૪૮ દિવસની ૭૬૦૬૬.૧૬ તેમ જ ૨૦૦ દિવસની ૭૭૦૧૫.૯૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૮૭૪૨ કુદાવે તો ૭૮૯૧૫, ૭૯૫૪૦, ૭૯૬૦૦, ૮૦૨૭૫, ૮૦૯૫૦, સ૮૧૬૩૦ સુધીની શક્યતા. નીચામાં ૭૬૬૬૫, ૭૬૪૩૫ સપોર્ટ ગણાય. ચાલુ સપ્તાહે એક્સપાયરી છે. ત્યારે અફડાતફડી જોવાશે. ચાર્ટ પર બે મોટા તેજી ગેપ પડી ચૂક્યા છે. ચીંતાજનક છે.
એયુ સ્મોલ ફાયનાન્સ બેંક (બંધ ભાવ રૂ.૫૮૬.૫૫ તા.૧૭-૦૪-૨૫) ૫૧૩.૫૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવ સની એવરેજ ૫૬૧.૨૬ અને ૪૮ દિવસની ૫૫૪.૧૫ તેમ જ ૨૦૦ દિવસની ૫૯૬.૦૮ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મૈાસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૯૧ ઉપર ૬૦૦, ૬૦૯, ૬૧૮ સુધીની શક્યતા. ૬૧૮ ઉપર વધુ સુધારો જોવાય. નીચામાં ૫૬૯ નીચે ૫૬૧ સપોર્ટ ગણાય.
એક્સીસ બેંક (બંધ ભાવ રૂ. ૧૧૯૦.૮૦ તા.૧૭-૦૪-૨૫) ૧૦૩૨.૩૫નાં બોટમથી સુદારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૦૭.૧૮ અને ૪૮ દિવસની ૧૦૬૫.૩૯ તેમ જ ૨૦૦ દિવસની ૧૦૯૦.૭૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૧૯૯ ઉપર ૧૨૧૬, ૧૨૩૮, ૧૨૬૦, ૧૨૮૨ સુધીની શક્યતા. નીચામાં ૧૧૭૨ નીચે ૧૧૫૩, ૧૧૩૦ સપોર્ટ ગણાય.
સીડીએસએલ (બંધ ભાવ રૂ.૧૨૪૧.૯૦ તા.૧૭-૦૪-૨૫) ૧૦૭૯.૯૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૦૦.૫૧ અને ૪૮ દિવ સની ૧૨૩૮.૫૩ તેમ જ ૨૦૦ દિીવસની ૧૩૧૮.૫૯ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરપી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ, તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૨૫૦ ઉપર ૧૨૬૦ કુદાવે તો ૧૨૮૩, ૧૩૧૮, અને ૧૩૧૮ કુદાવે તો ૧૩૪૧, ૧૪૦૦, ૧૪૫૯ સુધીની શક્યતા. નીચામાં ૧૨૧૮ નીચે ૧૨૦૦ સપોર્ટ ગણાય.
ઈન્ડસ ટાવર (બંધ ભાવ રૂ.૩૯૭.૯૦ તા.૧૭-૦૪-૨૫) ૩૧૨.૭૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૭૦.૩૬ અને ૪૮ દિવસની ૩૫૧.૭૪ તેમ જ ૨૦૦ દિલવસની ૩૪૫.૪૨ છે. દૈનિક અને અઠવાડિક એઓમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૯૯ ઉપર ૪૦૫, ૪૧૪, ૪૨૩, ૪૩૩, ૪૪૨ સુધીની શક્યતા. નીચામાં ૩૮૪ નીચે ૩૭૫ સપોર્ટ ગણાય.
ઈન્ડસ ઈન્ડ બેંક (બંધ ભાવ રૂ.૭૯૪.૭૦ તા.૧૭-૦૪-૨૫) ૬૩૭નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૨૪.૦૧ અને ૪૮ દિવસની ૮૧૦.૦૨ તેમ જ ૨૦૦ દિવસની ૧૦૬૨.૦૬ છે. દૈનિક એઓમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૦૧ ઉપર ૮૧૬, ૮૪૬, ૮૭૬, ૯૦૬, ૯૩૨ સુધીની શક્યતા. નીચામાં ૭૭૭ નીચે ૭૫૬, ૭૩૩, ૭૨૫ સપોર્ટ ગણાય.
જીઓ ફાયનાન્સ (બંધ ભાવ રૂ.૨૪૬.૪૭ તા.૧૭-૦૪-૨૫) ૨૦૩.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૩૨.૦૮ અને ૪૮ દિવસની ૨૩૫.૧૭ તેમ જ ૨૦૦ દિવસની ૨૭૯.૧૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અ ઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ નાસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૯ ઉપર ૨૫૪, ૨૬૪, ૨૭૨ સુધીની શક્યતા. નીચામાં ૨૩૮ નીચે ૨૩૨ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૪૨૦૧.૪૦ તા.૧૭-૦૪-૨૫) ૪૯૩૬૬.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૧૮૪૫.૯૪ અને ૪૮ દિવ સની ૫૦૫૬૦.૧૨ તેમ જ ૨૦૦ દિવસની ૫૦૨૯૦.૬૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ઘોરણે ન્યુડ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૪૩૭૩, ઉપર ૫૪૬૪૦, ૫૫૧૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૩૦૦૦ નીચે ૫૨૩૬૫, ૫૧૮૦૨ સપોર્ટ ગણાય.
નિફટી ફયુચર (બંધ ૨૩૮૫૧.૩૦ તા.૧૭-૦૪-૨૫) ૨૧૮૬૦નાં બોટમથી સુધારા ત,રફી છે. હાલ ૧૨ દિ વસની એવરેજ ૨૩૧૯૧.૩૮ અને ૪૮ દિવસની ૨૩૧૪૦.૫૪ તેમ જ ૨૦૦ દિવસની ૨૩૪૨૯.૦૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૩૮૯૪ ઉપર ૨૪૦૨૦, ૨૪૧૬૦, ૨૪૩૫૦, ૨૪૫૬૦, ૨૪૭૪૦, ૨૪૯૩૦ સુધીની શક્યતા. નીચામાં ૨૩૩૩૦ નીચે ૨૩૨૫૨ સપોર્ટ ગણાય.
સાયોનારા
આગગાડી જેમ છે મારી ગતિ, દોડવાનું પણ ફક્ત પાટા ઉપર.
-મયંક ઓઝા.