મિનરલ (રોક-સેન્ડ) ઈન્ડસ્ટ્રીઝ વિશે વિસ્તૃત માહિતી
- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
(ગતાંકથી ચાલુ)
ડોલોમાઈટ : Ca Mg(Co3)2 એ કાર્બોનેટ ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ ગ્રે, પિન્ક, વાઈટ કલરનો હોય છે. ડોલોમાઈટ કેલસાઈટ પ્રકારનો હોય છે. એસિડમાં બહુ જ ઓછા પ્રમાણમાં ઓગળે છે.
ઉપયોગ : ફર્નાન્સ રિફેકટરી, મેન્યુફેકચરીંગ ફોર મેગ્નેશીયમ કમ્પાઉન્ડ એન્ડ મેગ્નેશિયમ મેટલ, સિરામિક, બિલ્ડીંગ મટીરીયલ, પેપર અને વધારે પડતો વપરાશ ક્લીનીંગ ઈન્ડસ્ટ્રીઝમાં થાય છે.
ચાઈનાકલે (કેઓલીન) કેશ નં - ૧૩૩૨-૫૮-૭ એ વાઈટ-બર્નિગ એલ્યુમિનીયમ સિલીકેટ ઘટે, ડયુ ટુ ઈટસ ગ્રેઈટ પ્યોરિટી.
કંમ્પોઝીશન : કેઓલિનાઈટ (૫૦ ટકા એલ્યુમિના, ૫૫ ટકા સિલીકા, પ્લસ ઈમ્પ્પોરીટી એન્ડ વોટર), વાઈટ, યેલોઈસ, ગ્રેઈસ ફાઈન પાવડર, ઈનસોલ્યુબલ ઈન વોટર, ડાયલ્યુટ એસિડ એન્ડ આલકલી હાઈડ્રોકસાઈડ.
ઉપયોગ : રીફેકટરી, સિરામિક, સિમેન્ટ, પેપર, રબ્બર, પ્લાસ્ટીક, ફર્ટિલાઈઝર, કોસ્મેટિક ફાર્મા, ડીટરજન્ટ પ્રકારની ઈન્ડસ્ટ્રીઝમાં વપરાય છે.
ચોક પાવડર : ચોક પાવડર એટલે એક જાતનો નેચરલ કેલ્શિયમ કાર્બોનેટ, જે ઓર્ડરલેસ, ટેસ્ટલેસ, ડીકમ્પોઝડ બાય એસિડ એન્ડ હીટ-ફાઈન વાઈટ, ગ્રેઈસ-વાઈટ પાવડર ફોમમાં હોય છે. ઈનસોલ્યુબલ ઈન વોટર.
ઉપયોગ : મેડિસીન (એન્ટાસિડ), ટૂથ પાવડર, સિલીકેટ સિમેન્ટમાં વપરાય છે.
કેલ્શિયમ કાર્બોનેટ : કેશ નં- ૧૩૧૭-૬૫-૩, CaCo3, કલરલેસ, ટેસ્ટલેસ, વાઈટ પાવડર ફોમમાં હોય છે. થોડા પ્રમાણમાં પાણીમાં ઓગળે છે. એસિડમાં અમુક જ પી.પી.એમ.માં ઓગળે છે.
ઉપયોગ : ટૂથ પાવડર, રબ્બર, પ્લાસ્ટીક, પેઈન્ટ, પેપર, એન્ટાસિડ, વાઈટ વોશ, પોર્ટલેન્ડ સિમેન્ટ જેવા ઉદ્યોગોમાં વપરાય છે.
લાઈસન્સ : ધ લાઈસન્સ અન્ડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ માઈન્સ એન્ડ લીઝ ઓથોરેટી જરૂરી બને છે.
(સંપૂર્ણ)