શેરોમાં ઉછાળા ઉભરા સમાન નીવડવાની શક્યતા
- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૭૨૬૬૪.૪૭ તા.૧૦-૦૫-૨૪) ૭૫૧૨૪.૨૮ના ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૩૬૪૨.૭૧ અને ૪૮ દિવસની ૭૩૩૪૧.૮૩ તેમ જ ૨૦૦ દિવસની ૬૯૬૯૦.૯૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૨૯૪૭ ઉપર ૭૩૩૧૫, ૭૩૫૦૦, ૭૩૬૮૫ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૨૩૩૪ નીચે ૭૧૮૧૬ અને ૭૧૬૭૪ આખરી સપોર્ટ ગણાય. જેની નીચે ૬૯૮૦૦, ૬૮૭૦૦ સુધી આવી શકે. ચૂંટણીના પરિણામો સુધી અને પરિણામો બાદ કંઈપણ થઈ શકે છે.
બર્જર પેઈન્ટસ (બંધ ભાવ રૂ.૪૯૦.૨૫ તા.૧૦-૦૫-૨૪) ૬૨૦.૬૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૦૯.૩૪ અને ૪૮ દિવસની ૫૩૭.૪૭ તેમ જ ૨૦૦ દિવસની ૫૫૬.૨૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૦૬ ઉપર ૫૧૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૭૮ અને ૪૬૮ નીચે ૪૩૭ મહત્ત્વની સપાટી ગણાય.
સીપ્લા (બંધ ભાવ રૂ.૧૩૩૯.૫૫ તા.૧૦-૦૫-૨૪) ૧૪૩૪નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૯૫.૦૭ અને ૪૮ દિવસની ૧૪૧૨.૮૦ તેમ જ ૨૦૦ દિવસની ૧૨૯૮.૯૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૩૯૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૩૩૫ તુટે તો ૧૩૦૦ સુધીની શક્યતા. ૧૩૦૦ નીચે નબળાઈ વધતી જોવાય.
ડીએલએફ (બંધ ભાવ રૂ.૮૨૫.૮૫ તા.૦૩-૦૫-૨૪) ૯૧૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૭૨.૦૪ અને ૪૮દિવસની ૮૬૯.૭૨ તેમ જ ૨૦૦ દિલવસની ૭૨૨.૦૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૫૪ ઉપર ૮૬૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૧૭ નીચે ૮૪૫ મહત્ત્વની સપાટી ગણાય. જે તુટશે તો વેચવાલી વધતી જોવાશે. ૮૦૫ નીચે ૭૮૦, ૭૫૦ સુધી આવી શકે.
ઇન્ડુસ ઈન્ડ બેન્ક(બંધ ભાવ રૂ.૧૪૧૦.૧૫ તા.૧૦-૦૫-૨૪) ૧૫૭૬.૩૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૬૯.૨૯ અને૪૮ દિવસની ૧૫૦૦.૦૦ તેમ જ ૨૦૦ દિવસની ૧૪૫૭.૩૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૪૬ ઉપર ૧૪૬૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૩૯૩ અને ૧૩૮૦ નીચે ૧૩૩૬,૧૩૦૦ સુધીની શક્યતા.
રિલાયન્સ (બંધ ભાવ રૂ.૨૮૧૪.૮૫ તા.૧૦-૦૫-૨૪) ૩૦૧૧.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૮૬૮.૦૪ અને ૪૮ દિવસની ૨૮૯૦.૫૦ તેમ જ ૨૦૦ દિવસની ૨૬૬૬.૫૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે.ઉરમાં ૨૮૪૭ ઉપર ૨૮૬૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૭૭૩ નીચે ૨૭૨૩, ૨૭૦૦ સુધીની શક્યતા.
ટાઈટન (બંધ ભાવ રૂ.૩૨૮૯.૮૫ તા.૧૦-૦૫-૨૪) ૩૬૪૮નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૪૩૧૨.૮૫ અને ૪૮ દિવસની ૩૫૮૩.૯૪ તેમ જ ૨૦૦ દિવસની ૩૪૧૬.૧૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૩૬૦ ઉપર ૩૪૧૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૨૨૭ નીચે ૩૧૭૬, ૩૧૨૫, ૩૦૭૫ સુધીની શક્યતા.
બેંક નિફટી ફયુચર (બંધ ૪૭૬૧૨.૪૦ તા.૧૦-૦૫-૨૪) ૪૯૯૨૭.૪૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૮૪૭૧.૯૩ અને ૪૮ દિવસની ૪૭૮૭૬.૯૧ તેમ જ ૨૦૦ દિવસની ૪૬૦૮૩.૪૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી દૈનિક ધોરણે ઓવરસોલ્ડ અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૭૯૦૦, ૪૮૦૯૦ ઉપર ૪૮૨૧૫, ૪૮૩૫૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૭૪૭૯ નીચે ૪૭૦૦૦ સુધીની શક્યતા. ત્યારબાદ ૪૬૬૧૧ આખરી સપોર્ટ ગણાય.
નિફટી ફયુચર (બંધ ૨૨૧૨૭.૦૫ તા.૧૦-૦૫-૨૪) ૨૨૮૮૮.૩૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૨૪૪૨.૨૫ અને ૪૮ દિવસની ૨૨૩૨૦.૬૫ તેમ જ ૨૦૦ દિવસની ૨૧૦૫૩.૩૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવકબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૨૨૩૦ ઉપર ૨૨૩૩૦, ૨૨૪૦૦ પ્રતિકાર સપાટી ગણાય. ૨૨૪૯૦ ઉપરક મંદીમાં રહેવું નહીં. નીચામાં ૨૨૦૫૦નીચે ૨૨૦૦૦ તુટે તો ૨૧૮૧૩, ૨૧૭૯૮ અંતિમ સપોર્ટ ગણાય. જેની નીચે વધઘટે ૨૧૦૦૦, ૨૦૮૦૦ સુધી આવી શકે.
સાયોનારા
કોઈ પર્વત જેવું ભારેખમ નથી તારું સ્મરણ, તોય ભારણ દિલ ઉપર વર્તાય છે એકાંતમાં. -ગૌરવ ગટોરવાળા